________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમા
Jain Education Intemati
રાજા છે, તે પ્રમળ પ્રતાપવાળા છે, તે નગરના અમે રહેવાસી છીએ. તે નગરીથી વટાણુ રસ્તે અનેક પ્રકારનાં કરિયાણાએ તથા વસ્ત્રો અને પાત્રો વિગેરે અહી વેચવા આવે છે એક દિવસે વિધવિધ દેશની વાર્તા સાંભળીને તે દેશે જોવાની મારી ઉત્કંઠા થઇ, મેં મનમાં વિચાર કર્યો કે- જો ઘણાં કરિયાણા
થશે, તથા જુદા જુદા દેશના દન થશે.
લઈને હું દેશાંતરમાં જાઉં તો મને ભવિષ્યમાં ઘણા લાભ શાસ્ત્રમાં કહ્યું છે કે
देशाटनं पंडित मित्रता च, वारांगना राजसभाप्रवेशः । अनेकशास्त्रार्थविलोकनं च चातुर्यमूलानि भवन्ति पंच ॥
(૧) દેશાટન (૨) પતિની મિત્રતા (૩) વારાંગનાનેયાગ (૪) રાજસભામાં પ્રવેશ તથા (૫) અનેક શાસ્ત્રોનુ ને તેના અર્થાતુ અવલેાકન આ પાંચે ખાખતો ચતુરાઈના મૂળ કારણભૂત છે. ’
દેશાંતરમાં જવાથી ચતુરાઇ આવશે, ને દ્રવ્ય પણ મળશે એમ એ કાર્ય સાધી શકાશે.' આ પ્રમાણે વિચાર કરીને મેં કરિયાણાના ગાડાં ભર્યાં અને તે લઇને અમે તે નગરથી નીકળ્યા. અનેક દેશેામાં ફરતા ફરતા બે વરસ વીતી ગયાં અનેક પૂર, નગર, ઉપવન વર્ષાંત વિગેરે તથા નવા નવા વિચાર આચાર, નેપથ્ય, તિર્થાદક વિગેરે જોતાં જોતાં અમારા મનને બહુ આનંદ થયા. છ મહિના પહેલાં એક દિવસ તમારા
For Personal & Private Use Only
300 PX AND TA
ક કર
www.jainlibrary.org