________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમે
Jain Education Internation
38888888
ધારણ કરીને સુખ અનુભવવા લાગ્યા. છએ પ્રકારનાં મિત્રતાના લક્ષણ પૂર્ણ પણે તે વહન કરવા લાગ્યા, એકજ જવના જણે બે જુદા જુદા રૂપ હોય તેમ સુખેથી તેઓ કાળ વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ પાઇલી રાત્રિના વખતે શય્યામાં સુતેલા અભયકુમારે વિચાર્યું કે-અહા ! મેં જ્યારે ઉજ્જયિની દેડયું ત્યારે પ્રદ્યોતરાજા પાસે એક પ્રતિજ્ઞા કરી છે. હજુ સુધી મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, તે વખતે કહેલા વાકયની પ્રતિપાલના કરવી તેમાંજ પુરૂષત્વ છે, તેથી તે પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય તેવેા ઉદ્યમ કરવા જરૂરના છે.’પછી સવાર થઈ ત્યારે રાજા તથા ધન્યકુમાર પાસે તે સ` હકીકત નિવેદન કર્યું ને તે માટે સામગ્રી તૈયાર કરવા લાગ્યા પ્રથમ તે ઉત્તમ શર્રરવાળી, તક્ણુ સોળ વરસ લગભગની ઊમરવાળી, પુરૂષોને રંજન કરવાની કળામાં તિશય નિપુણ નેત્ર મુખાદિના હાવભાવ વિજ્રમ કટાક્ષ, તથા આકષણ કેળામાં અપ્સરાઓને પણ જીતે તેવી રૂપ તથા યૌવનથી લચી પડતી એવી એ મનાર કોકિલ કંઠવાળી વેશ્યાઓને તેણે તે કાર્ય પાર પાડવા માટે રાખી હતી. વળી મુખ, નેત્રાદિકના વિલાસેથી પ્રદ્યોતરાજા ને લગભગ મળતી આકૃતિવાળા એક પુરૂષ પણ તેણે શોધી કાઢયા તે સને ઘણું ધન આપીને ભવિષ્યમાં શું કરવાનુ` છે, તે સ` છાની રીતે શીખવી દીધું, ત્યાર પછી માળવામાં વેચી શકાય તેવા કરિયાણા, ઉત્તમ વસ્ત્રો અને વિવિધ પ્રકારનાં રત્ના ર્દદી લીધાં. તે બધા ખરીદીને અનેક ગાડા, ઊંટ તથા બળદો વિગેરે ઉપર યથાયેાગ્ય તે તે ગોઠવ્યાં. (લાવ્યાં) વળી દેશાંતની ભાષામાં કુશળ તથા તેવી જાતના વેષ પહેરવાવાળાં માણસા તૈયાર કર્યાં. પાતે પણ તેવો જ વેષ ધારણ કર્યાં. આ પ્રમાણે સ સામગ્રી તૈયાર કરાવીને અને રાજ્યના ભાર બધા ધન્યકુમારને માથે રાખીને અણિક રાજની
For Personal & Private Use Only
888 888 8888
30
jainelibrary.org