________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ મા
Jain Education Intermath
માફક આલે છે, ધૂળ ઉડાડે છે, હમેશા તે ઘરની આસપાસ જ ફરે છે, તેથી તેને પકડીને ઘરમાં લઈ જઈને રાખીએ છીએ. આજે તો તે કઇંક બહાર નાસી ગયા છે, તેનેા પત્તો જ લાગતો નથી. તે દુઃ ખ વડે દુ:ખીત થયેલા તડકામાં પણ બહાર નીકળીને હું અહીં આવ્યો છું, ખીજું કાંઈ કારણ નથી ”—તે સાંભળીને કોઇકે કહ્યું કે- અમુક ચતુષ્પથમાં તમાએ વર્ણવ્યા પ્રમાણેના જ માણસ પરિભ્રમણ કરે છે. અને ગાંડો પણ દેખાય છે, તે ખેલે છે કે હું પ્રદ્યોતરાજા છું. આ નગરના સ્વામી છું', આ સવ મારા સેવકો છે.” લેાકના ટોળાં તેની પછવાડે ભમે છે અને તેને હેરાન કરે છે-ખેદ પમાડે છે, તે પણ લોકો ઉપર ધૂળ ઉડાડે છે' આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને અશ્રુપાત કરતાં અભય શેઠ તરત જ સ` લાકોની સાથે ત્યાં ગયા. શેઠના સેવકા અને લેકોએ મળીને તેને પકડયા, વળી જરાસમય મળતાં જ તે ભાગ્યે વળી ફરીવાર પકડયા, ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલને નહતા. તેથી સેવક ઘેરથી એક ખાટલે લઇ આવ્યા પછી તેને પકડીને ખાટલામા નાખીને બંધ વડે બાંધીને સેવકોએ તે ખાટલા ઉપાડચો અને ઘર તરફ ચાલવા લાગ્યા. તે વખતે ખાટલામાં ખેડેલે તે પૂર્વે શીખવ્યું હતુ. તે પ્રમાણે જેમતેમ ખેલવા લાગ્યા તે દેખીને લેાકેા કહેવા લાગ્યા કે અહા ! આવા ગુણવંત શેઠને પણ આવું મેટુ' દુઃખ દેખાય છે, આ અસાર સંસારમાં કોઈ પણ મનુષ્ય પૂર્ણ સુખથી સુખી હોય તેમ જણાતુ નથી. કાઇનેકાઇ દુખ તો હોય જ છે.” આ પ્રમાણે બનાવ બન્યા બાદ તેને ઘેર લઇ ગયા અને લોકો વિખરાઈ ગયા. સર્વે લેાકા શેઠની જ ચિંતા કરતા ઘેર ગયા.
આ પ્રમાણે એક દિવસને આંતરે, કોઈ દિવસ એ દિવસને આંતરે તે પ્રમાણે તે કરતા હતા, ફરીથી
For Personal & Private Use Only
ક (G ww.jainelibrary.org