________________
સભ્યાને વિસને રાજા ભોજન માટે ઉઠયા. અભયકુમાર સાથે ભાજન કર્યાં પછી એકાંતમાં બેસીને કપટી શ્રાવિકા કપટથી લઈ ગઈ ત્યારથી માંડીને જે થયું અને જે અનુભવ્યું, તે બધુ અહીં થયેલા આગમન સુધીનું યથેતિ વૃત્તાંત રાજાએ પૂછ્યું, અભયકુમારે પણ બધી હકીકત રાજા પાસે નિવેદન કરી ભાગ-૧ રાજા તે સાંભળી માથું ધુણાવી વિસ્મિત ચિત્તથી કહેવા લાગ્યા કે- પુત્ર ! આવા સંકટમાંથી નિકળવાને
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
剪头发恩恩内贸
પલ્લવ
આમા
防腐防腐冰冰桶限公函
Jain Education International
તું જ સમાઁ થાય. ખીન્ને થઇ શકે નહિ. હાલના કાળમાં બુદ્ધિ વડે આ જગતમાં તું જ અદ્વિતીય દેખાય છે.” આ પ્રમાણે બધી વાત કહેતાં અને આનંદ કરતાં કેટલાક દિવસે। વ્યતીત થઇ ગયાં. એક્દા અભયકુમારે પિતાને પૂછ્યું કે- પૂજ્ય પિતાજી ! મારી ગેરહાજરીમાં રાજ્યને નિર્વાહુ સુખથી થતા હતા ? કોઇ જાતની ચિંતા કે દુઃખ ઉત્પન્ન થયા નહાતા ? રાજાએ કહ્યું કે વત્સ ! તુ ગયા પછી આખા રાજ્યના નાશ થઈ જાય તેવા પ્રબળ ઉત્પાત થયેા હતો, પરંતુ અસમાન બુદ્ધિના નિધાન એવા એક સજ્જન પુરૂષ ધન્યકુમારે મહાબુદ્ધિબળ વડે તે ઉત્પાતને જીત્યો છે. અને રાજ્યને દેદીપ્યમાન કર્યું છે.’’
અભયકુમારે કહ્યું કે તે ધન્યકુમાર કાણુ છે કે જેની આપ આટલી બધી પ્રશ'સા કરો ? ’’ રાજાએ કહ્યું કે તું જે દિવસે અત્રે આવ્યા તે દિવસે જે મારી પડખે બેઠેલા હતા, તથા ભેટછું કરવાના સમયે જેનુ' ભેટછું નહી લેવાની મે' બ્રુસંજ્ઞાથી સૂચના કરી હતી, તેજ તે ધન્યકુમાર છે. તેના
ગુણસમૂહથી રંજીત થઈ ને મે મારી પુત્રી તેને આપેલી છે તે જમાઈ હોવાને લીધે દેવાને યોગ્ય છે, તેનું
For Personal & Private Use Only
૩ ૨૫
www.jainelibrary.org