________________
શ્રી
ધન્યમાર ચરિત્ર
ભાગર
આઠમે
પલ્લવ
Jain Education Inten
NEW TEX
લાગ્યા. પછી હસ્તીના સ્કંધ ઉપર તેને બેસાડીને ધવળમાંગાદિક અનેક માંગલિક ક્રિયાએ પૂક તેને નગરમાં પ્રવેશ કરાવ્યેા.
અભયકુમારના આગમનથી ચંદ્રના ઉદયથી સમુદ્રની જેમ મગધાધિત અતિશય આનંદના સમૂહથી ઉભરાઇ જવા લાગ્યા. તે વખતે પુરજન, મહાજન, સ્વજન વિગેરેના ગમનાગમનથી વિશાળ એવે રાજમાં પણ સાંકડો થઇ ગયા. રાજના લોકો, નગરના લોકો ભેટણાં લઈને મળવા આવતા હતા, તે સને કુશળ ક્ષેમની વાર્તા પૂછી ને હક પાનબીડા આપી અભયકુમાર વિસન કરતા હતાં. જેવી રીતે જે આવતા તેને તેવી રીતે સુખાર્દિક પૂછીને યથાયોગ્ય માન આપી રજા આપતાં હતાં. ધન્યકુમાર પશુ રાજાની સાથે અભયકુમારનુ સ્વાગત કરવા સામે અ.ળ્યા હતા. રાજાની સાથે સરખે આસને બેઠેલા હતા અનુક્રમે અવસર થયા ત્યારે ધન્યકુમાર બહુ મૂલ્યવાન એવું ભેગું લઇને અભયકુમાર પાસે આવ્યા તે વખતે રાજાએ ચક્ષુની સંજ્ઞાથી તે ગ્રહણ કરવાની ના પાર્ટી અભયકુમારે તે સમજી જઈને ના પાડી પછી ધન્યકુમારે ઘણા શપથ દીધા તથા ઘણા આગ્રહ કર્યો ત્યારે તેમાંથી જરા માત્ર ત્રણ કર્યું, અભય કુમાર વિચારવા લાગ્યા કે−આ કેઈ નવીન સજ્જન લાગે છે, રાજા પણ બહુ સ્નેહથી તથા બહુ માનથી તેને ખેલાવે છે, અવસરે તે સ` જણાશે, પરંતુ આ બહું ગુણવાન હાય તેમ જાય છે.” ત્યાર પછી શિષ્ટાચાર પૂર્વક સને પ્રસન્ન કરી ને વિસર્જન કર્યાં અને પોતાના ઘેરથી આવેલા નેકરાદિક સેવક વની સાથે વાર્તાવનેાદ કરીને તેમને પણ રજા આપી ત્યાર પછી ભેજનના સમય થતાં સ
For Personal & Private Use Only
风吃吃吃
૩ ૨૪
www.jainellbrary.org