________________
શ્રી ધન્યમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
Jain Education International
મને આપેલા ચારે વર આપો.” અભયકુમારની આ પ્રમાણેની માગણી સાંભળી ને પ્રદ્યોતરાજા બહુ ખિન્ન થયા, તેણે માગ્યા પ્રમાણે આપવાને તે અસમર્થ થયા, એટલે હાથ જોડીને કહેવા લાગ્યા કે—અરે અભય ! તારી બુદ્ધિ આગળ બીજા કોઈની બુદ્ધિ ચાલે તેમ નથી, અમે હાર્યો ને તું જીત્યું, તેથી હવે તને જેમ ગોઠે તેમ કર ” તે સાંભળી અભય કુમારે કહ્યું કે-“હવે તે ઘેર જવાની ઈચ્છા થાય છે. ’ ચડપ્રદ્યોતે કહ્યું કે ભલે તેમ થાઓ.” પછી ઉત્તમ આભરણુ અને વસ્ત્રાદિ વડે સત્કાર કરૌ શિષ્ટાચાર પૂર્વીક તેને વિસન કર્યાં. અભયકુમારે પેાતાની માર્સી શિવાદેવી વગેરે સર્વેની રજા લઈને ઘેર જવાને સમયે ચંડપ્રદ્યોત રાજાને નમીને કહ્યુ કે–” મહારાજ ! તમે તો ધર્માંના બહાના નીચે મને છેતરીને અત્રે આણ્યા હતા, તે હું વિસરી જવાને નથી. તેના બદલે તે કરતાં અધિક હું વાળી આપીશ. તે પણ ધના છળ વગર અને ચૌરવૃત્તિથી છાની રીતે પણ નહિ, પરંતુ ખરે ખરે તમારા રાજ્યના બંધા માણસે। તથા નગરજના પણ જોતા હશે તેવી રીતે તમારા સામંત સુભટા તથા નગરજનેાને તમે કહેશે કે–” અરે સામા? અરે સુભટો ! અરે પૌરજના ! મને આ અભયકુમાર ખળાત્કારે ગ્રહણ કરીને ઉપાડી જાય છે. ? શું જુએ છે...? મને છોડાવો ! આ. પ્રમાણે પાકાર કરશે, તે પણ તમને કઈ છોડાવવા આવશે નિહ. એવી રીતે સ`જન સમક્ષ તમને પકડીને હું લઈ જઈશ, તેથી તમારે સાવધાનતા પૂવષઁક રહેવુ', બુદ્ધિવાના સાથે બુદ્ધિ કૌશલ્ય ચલાવી વિચાર કરીને તમારે એવી રીતે રહેવુ. કે જેથી મેં કહેલા સંકટને તમે ઉલ્લંઘી શકે,” તે સાંભળી બહુ અહંકારપૂર્ણાંક પ્રદ્યોતરાજા એ કહ્યું કે-“ભલે ભલે ! જા ! જા ! હવે બધુ જણાશે, એકવાર તે ખિલાડીના મુખમાંથી ઉદરની જેમ અમે તને લાવ્યા
For Personal & Private Use Only
६ २२
www.jainlibrary.org