________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમે ૫૯લવ
જવા લાગ્યા તે વખતે સમસ્ત નગરજનોને અતિ દુઃખથી પરાભવ પામેલા જોઈને રાજાએ અભયકુમારને પૂછયું કે-“અરે સર્વ વિદ્યા અને કળારૂપી રત્નોના સમુદ્ર આ બધા લેકો મહારોગો તથા અશિના ઉપદ્રવથી ઉપદ્રવિત થાય છે, તેઓને તે ઉપદ્રવોમાંથી બચાવવાને કઈ ઉપાય છે કે નહિ ?'' અભયકુમારે તે સાંભળી ને કહ્યું કે-“ ઉપાય છે અને આ પ્રમાણે છે” સવ નગરજને ગરાદિક ધારણ કરીને રાજાના મહેલ પાસે આવે, તે ઠેકાણે દષ્ટિવડે મહારાણી આપને જીતે અને પછી મહારાણી પાસે બળિવિધાન તૈયાર કરાવીને સર્વે નગરના દરવાજાઓમાં અને રસ્તામાં તે બળિ ઉછાળવા; તેમ કરવાથી અશિદ્રવ કરનારા પ્રેતાદિક તૃપ્ત થશે અને ચારે દિશાઓમાંથી અશિવ ઉપદ્રવને નાશ થઈ જશે.” બીજે દિવસે રાજાએ તે પ્રમાણે કર્યું અને શિવદેવીએ દષ્ટિથી રાજાઉપર જય મેળવ્યું. ત્યાર પછી પરમ શીલવત ધારણ કરનાર શિવાદેવી રાણીએ વિધિ પૂર્વક સ્નાનાદિ કરીને બળિબાકુળા તૈયાર કર્યા, શાંતિમંચાદિકથી તે બાકુળ મંચ્યા પછી નમસ્કાર તથા વપંજર સ્તોત્રાદિકથી પિતાની રક્ષા કરીને સવ નગરનાં દરવાજાઓમાં બળિો માણસેએ પ્રક્ષેપ કર્યો અને તીર્થજળાદિકથી નગર ફરતી ચારે તરફ શાંતિ જળધારા કરી. આ પ્રમાણે સર્વ ક્ષુદ્ર દેવોને સંતોષીને બધા ઘેર આવ્યા. તરત જ અશિવ તથા રેગાદિક ઉપસર્ગો શાંત થયા- પ્રદ્યોતરાજાએ આખા નગરને આ પ્રમાણે નિરૂપદ્રવીત જોઈને અભયકુમારને ચેાથે વર આપ્યો. પછી બુદ્ધિમાં કુશળ એવા અભયકુમારે ચારે વર માગવાની રાજાની આજ્ઞા મેળવીને કહ્યું કે-“હું શિવાદેવીના ખોળામાં અનલગિરિ હાથી ઉપર બેસું તમે હસ્તીના ચલાવનાર માવત તરિકે બેસો. અને અગ્નિભીરૂ રથ ભાંગીને તેના ઈંધનોથી સળગાવેલી ચિતામાં આપણે પ્રવેશ કરીએ. આ પ્રમાણે
Jain Education Internal
For Personal & Private Use Only
wwalnelibrary.org