________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમા
પહેલવ
Jain Education Intemat
限
થયું.
એક
રાજાએ પણ મ`ત્રીના વચનથી શાંત થઇને વોસની સાથે વાસવદત્તાના લગ્ન કર્યાં, અને સ` શાંત સ્વસ્થ એક દિવસે અવંતીમાં અગ્નિના ભય ઉત્પન્ન થયા. ગૃહ (હાટ દુકાન) વિગેરેની શ્રેણીઓ જોત જોતાંમાં ખળીને ભસ્મ થઈ જવા લાગી. જળાદિ પુષ્કળ છાંટવા માંડયું. તે પણ અગ્નિ શાંત પચે નહિ. સ્થળે અગ્નિ આલવે તેવામાં તે અનેક સ્થળે જવાળા અને ભડકાએ ઉઠતા હતા-અગ્નિ લાગતી હતી લેાકાએ ઘણા દેવદેવીના ભાગ, પૂજા, ઉત્સાાંદેની માનતા કરી, પણ આગ જરાપણ શાંત પડી નહિ, વિશેષ વિશેષ વધવા લાગી, કેટલાક રાજમહેલા વિગેરે પણ મળી ગયાં, આખી રાત્રીમાં કોઈ સુખેથી સુઇ શકયુ નહિ. તે વખતે પ્રદ્યોત રાજાએ બુદ્ધિનું કૌશલ્ય વારંવાર દેખાડનાર અભયકુમારને પૂછ્યું કે-“અરે બુદ્ધિના ભંડાર ! આ અગ્નિશમાવવાનાં કોઈપણ ઉપાય વિદ્યમાન છેકે નહિ ? ” તે સાંભળીને અભયકુમારે કહ્યુ કે જે ઉપાય છે તે સાંભળે. અગ્નિનુ ઔષધ અગ્નિ જ છે, તેથી આપણે નવીન અગ્નિ ઉપજાવીને તેની પૂજાર્દિક કરી સર્વેએ ગીત, ગાન, વાજીંત્રાદિકથી તેને વધાવવી, તેથી જ આ અગ્નિ શાંત થઈ જશે.'' આ પ્રમાણે કહેવાથી રાજાએ તે પ્રમાણે કર્યુ અને શુદ્ધ મત્રના પ્રયોગથી અગ્નિ શાંત થઇ ગયા. પ્રદ્યોતે
આવા પ્રત્યક્ષ બુદ્ધિપ્રભાવ જોઇને સ ંતુષ્ટ થઈ અભયકુમારને વર માગવાનુ કહ્યું. અભયકુમારે પહેલાની માફક જ તે વર પણ થાપણુ તરીકે રખાવી મૂકયા.
એકદા અવંતીમાં મહામારીના ઉપદ્રવ થયા. તે સાથે અન્ય પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન થયા. તેથી નગરજને બહુ પીડાથી પીડાવા
ગે અને શેક, ભૂતાદિકનાં અનેક લાગ્યા અનેક માણુસા સ્મશાનગૃહમાં
ગામ બહાર નીકળવાની આજ્ઞા કણ જાણે કયારે મળશે. ? તેથી આપણે જે ધાયુ' છે તે આજે જ
For Personal & Private Use Only
中興中一路來花園 以吃來來來來來,而
* ૨૦
www.airnellbiary.org