________________
ધન્યકુમાર
ચરિત ભાગ-૨
એક દિવસ તે ફરતે ફરતે રાજ્ય મહેલને રસ્તે નીકળે. પ્રદ્યોતરાજા તેને આ પ્રમાણે બેલતે સાંભળીને ક્રોધ પામે. પણ ભાવાર્થ માલુમ નહિ પડવાથી તેને ક્રોધ શાંત પડી ગયો. વળી તેને જે તે વેષ વિગેરે જોઈને તે વિચારવા લાગે કે-“કોઈ ભ્રમિત ચિત્તવાળો દેખાય છે. તેથી ગમે તેવું બેલે છે.
પલ્લવ આઠમ
. એક દિવસ ચંડપ્રોત રાજાએ વિચાર્યું કે મારી પુત્રી વાસવદત્તા ને શીખવતાં વત્સરાજને ઘણા દિવસે વિતી ગયા તેથી આજે તેની ગીત વિદ્યા કળાની કુશળતા તપાસું. તે બનેને ઉદ્યમ કે ફળી ભૂત થયું છે, તેની તપાસ કરૂં, આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પ્રધાન પુરૂષ દ્વારા વત્સરાજને કહેવરાવ્યું કે—” તમારે આવતી કાલે સવારે વાસવદત્તાને સાથે લઈને ઉપવનમાં આવવું, તમારે સતત ઉદ્યમ કે સફળ થયું છે તે જોવાની મારી ઇચ્છા છે.” વત્સરાજે જવાબ આપે કે-” બહુ સારું, સવારે આવીશ.” ફરીથી રાજાએ દાસી દ્વારા વાસવદત્તા ને કહેવરાવ્યું કે-” સવારે તારા અધ્યાપકની સાથે તારે ઉપવનમાં આવવું અને ઘણા દિવસથી શીખેલી કળા અમને બતાવવા ગીત સંગીત, રસ, રાગ વિગેરે કળાઓમા જે કુશળ છે તે બધા ત્યાં આવશે. તેથી તારે અવશ્ય તારા અધ્યાપકને સાથે લઇને આવવું.” તે સાંભળીને વાસવદત્તાએ પણ “બહુ સારૂ” એમ કહી ને તે દાસીને વિસર્જન કરી. હવે બબર અસર જોઈને અવસરના જાણ સુબુદ્ધિવંત વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે-” પ્રિયે ! આજે બરબર કારાગૃહમાંથી છૂટવાને અવસર પ્રાપ્ત થયું છે, કારણ કે રાજાએ બહાર આવવાને આદેશ આપે છે. આપણે વેગવતી હાથણી ઉપર બેસીને આપણે ઘેર જવાનો સમય આ અનુકુળ છે, કેમ કે ફરીથી
B%8BSEMESSASS2%ESSASASASASSMBBSઝ
Jan Education Intera
For Personal & Private Use Only
ne brary.org