________________
છે
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
દઈને તેઓની પાસે માથુ ધુણાવતે આવીને સ્થિર થઈ ઉભો રહ્યો. વત્સરાજ ઉદાયને બે ઘડી સુધી બહુ પ્રબળ ગીતગાનેથી તેને તૃપ્ત કર્યો શાંત કર્યો, એટલે તે સરળ થઈ ગયો. તે શાંત થતાં જ કુમાર ઠેકડો મારી તેની ઉપર ચડી બેઠો પછી સુખેથી બંધસ્થાને લઈ જઈને તેને દઢ બંધન વડે બાંધી રાજાની પાસે જઈ બધી હકીકત નિવેદન કરી. રાજાએ તે બન્નેના ઘણા વખાણ કર્યા અને તેઓને વિસર્જન કર્યા. પછી અભયનું બુદ્ધિ કૌશલ્ય, જેઈને બહુ સંતુષ્ટ થયેલ રા જા કહેવા લાગ્યું કે-“હે સુબુદ્ધિના નિધાન ! ગૃહગમન સિવાય જે કાંઈ ઈચ્છા હોય તે વર માગ અભયકુમારે પ્રથમની માફક તે વર પણ થાપણ તરીકે રખા.
પલ્લવી આઠમે
BJERS3888888888888888888888888888888
એકદા વસંત ઋતુ આવી ત્યારે આનંદિત્ થયેલા રાજાએ નગરની પાસેના ઉપવનમાં ગાંધર્વની ગોષ્ટીને આરંભ કર્યો. તે વખતે વત્સરાજને યૌગંધરાયણ નામે મંત્રી તેના સ્વામીની તપાસ કરવા ત્યાં આવ્યું હતું, અને ઉજજયિનમાં જુદે જુદે વેષ પહેરીને ત્રિા પથ ચતુપથમાં ફરતું હતું. તે ફરતાં ફરતાં બેલ કે,
यदि तां चैव तां चैव, तां चैवायतलोचनां ।।
न हरामि नृपस्यार्थे नाहं यौगन्धरायण, ॥ આ શ્લેક બેલતે લતે તે નગરમાં ફરતે હતો, પણ તે લેકનો ભાવાર્થ કઈ સમજતું નહોતુ
૧૫
Jain Education Internationa
For Personal & Private Use Only
www.ainelibrary.org