________________
શ્રી માર ચરિત્ર
સાગર
આમા
લવ
腐防腐防腐防
Jain Education International
જેએ હાથીને દમન કરવાની કળામાં કુશળ હતા, તેએએ પેાતપાતાની કળા વાપરી પણ તેએ અંતે થાકયા. કોઈથી પણ તે હસ્તી વશ કરી શકાણે નહિ, નગરના લોકોને મોટી પીડા ત્રાસ જોઈને પ્રદ્યોત રાજાએ અભયકુમારને પૂછ્યું કે“આ મારા રાજ્યના જીવનભૂત હસ્તીને કયા ઉપાય વડે વશ કરવા ? “આ પ્રમાણે રાજાના પૂછવાથી અભયકુમાર ખેલ્યા કે “મડારાજ જો વત્સરાજ દાયન વીંણા વગાડવા પૂર્ણાંક મધુર સ્વરે ગીતકળા કેળવે તેા આ હસ્તી તરત વશ થશે, તે સિવાય થશે નહિ, તે સાંભળી પ્રદ્યોત રાજાએ તરત જ વત્સરાજને ખેલાવી ને કહ્યુ` કે- અરે ! કળાના નિધાન ! આ નગરનાં લોકો ઉપર કૃપા કરીને તમે અનુભવેલી રાગકળા પ્રસારા. કે જેના વડે આ અનગિરિ હસ્તી વશ થઈ ને સરળતા ધારણ કરે અને બંધસ્થાને જઈને ઉભા રહે. તમારા વગર બીજો કોઈ પણ હું જોતો નથી, કે જે હસ્તી ના ભય નિવારી શકે, તેથી ઘણા જીવાને અભય આપવારૂપ આ ગજને આલાનસ્ત ંભે લઇ જઈને તમારૂ ક્ષત્રિય બિરૂદ સાથક કરેા.” તે સાંભળી વત્સરાજ આવ્યે કે–મહારાજ ! આ અનગિરિ હસ્તી અતિ શય ઉત્કટ મદવડે અંધ થયેલા. ભરાઇ ગયેલા છે. તેથી જો વાસવદત્તા પટને આંતરે રહી સુખાસનમાં એસીને મારી સાથે ગાયન કરે, તે આ હસ્તી અમારા બન્નેના સ્વર મિશ્રિત થવાથી થયેલ ગંભીર ગાયનના ઘાષ વડે મૂર્છા પામવાથી આકર્ષવાથી વશ થવા સંભવ છે.’” તે સાંભળી રાજાએ કહ્યુ. ભલે તેમ કરી, પણ ગજને તાકીદે વશ કરે.” રાજાની આજ્ઞા મળવાથી વાસવદ્વત્તા પાથી આંતરેલા સુખાસનમાં બેસીને તેની સાથે ગઈ. પછી વાસવદત્તા અને વત્સરાજ હસ્તીની નજીક ગયા. વીણા વગાડવાપૂ ક બંન્નેના સ્વરમેળ કરીને એવી રીતે ગીતગાનના આલાપ કર્યાં કે જેનાથી તે ગજ તરતજ
મદ ઈંડી
For Personal & Private Use Only
烧面
૩ ૧૪
www.jainullbiary_of_