________________
શ્રી
ધન્યકુમાર
રિત
ભાગ-૨
પહેલવ આઠમા
Jain Education Inte
જરાપણ યાગ્ય નથી. તેથી ફરીથી તેવુ' દૂષણ આપશે। નિહ. આંખનુ કાણાપણું તે પૂર્વભવમાં કરેલા પાપના ઉદયથી જ થાય છે, કહ્યું છે કે' વામનમાં સાઠ દાષા હાય છે, માંજરી આંખવાળામાં એશી દેષો હાય છે, ટુટીયા વાળેલમાં સેા દોષો હોય છે, પણુ કાણામાં તે અસખ્ય દાષો હોય છે, તેવા કર્મોના ઉડ્ડય વગર ‘કાણી' એવુ' વચન સાંભળવા કાણુ સમર્થ થાય ?. પેાતાના પાપના ઉદયથી ઉત્પન્ન થયેલા કર્મીના વિપાકને અનુભવતા પણ જે કઇ પારકાનાં અછતા દોષને વર્ણવે છે, તે કાયર પુરૂષ જ સમજવા. તમે પહેલા આગલા જન્મમાં કોઇકને આવાં ખાટા કલંક આપ્યા હશે, તે કમના ઉદયથી જ આ ભવમાં કુષ્ટીપણું પામ્યા છે. “આ પ્રમાણે નાતેનાં વચન સાંભળીને ઉદાયન આલ્યા “ અરે ! કુશિષ્યાઓમાં અગ્રેસર ! વિદ્યાથી એને અધ્યાપાક અભ્યાસ કરાવતા હાય ત્યારે કાંઈ પણ સામે જવાબ આપવા યોગ્ય નથી, તેને બદલે તું તે ઉલટું કુષ્ટીપણાનુ` કલંક મને આપીને પ્રતિવાદીની જેમ સામુ ખેલે છે. જો વિમળ અને રોગ રહિત એવા તારા આ અધ્યાપકના શરીરને કલ ક દઈને તુ ખેલાવે છે. તા ખીજા કોને તું કલંક દીધા વગર રહેતી હઈશ તેની ખબર પડતી નથી, !” કુમારી એ કહ્યું–“અરે આ ! કમળદળ લેાચનવાળી મને તમે કાણી કેમ કહી ઉદાયને કહ્યુ કે–” મેં તારા પિતા પાસેથી સાંભળ્યું, હતુ. તેથી જાણ્યું હતું. “કુમારી એ કહ્યુ- અરે આ મને પણ તમે કુષ્ટી છે. તેવું મારા પિતાએ જ કહ્યું હતુ.” આ પ્રમાણે વાદ કરતાં બંનેના મનમાં શંકા થઈ, તેથી તેના નિણુય કરવાને પડદો દૂર કરી નાખીને બન્નેએ પરસ્પરનુ રૂપ જોયું; ત્યારે તેના ચિત્તમાં પરમ આનંદ થયા, અને એક ખીજાનું રૂપ જોઈને પ્રશંસા કરવા લાગ્યા કે-“સૌભાગ્યશાળી નિરૂપમ એવું ઉત્તમ રૂપ કેવુ બનાવ્યુ.
For Personal & Private Use Only
૩ ૧૨
www.jainellbrary.org