________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલ્લવ
3888888888888B%8邓邓邓8郊区
કરીએ. યથાર્થ નામવાળી વેગવતી હાથિણીની આગળ અધાદિક કઈ પછવાડે દોડવાને શક્તિમાન થાય તેમ નથી. “આ પ્રમાણે વત્સરાજે કહ્યું તે વાસવદત્તાને પણ અનુકુળ લાગ્યું અને વૈદ્યના કથનની જેમ તે તેણે સ્વીકાર્યું, ત્યારપછી વાસવદત્તા એ વેગવતી હાથિણી મંગાવી આ અવસરે કેઈ અંધ છતા પણ બહુ સારી રીતે નિમિત્ત જોનાર અત્યંત કુશળ એવા નિમિત્તયાને ધન આપી પ્રસન્ન કરીને યૌગંધરાયણમંત્રીએ પુછયું કે “આ વેગવંતી હાથિણી ધારેલ સ્થળે નિર્વિધને પહોંચશે કે નહિ ? તેના જવાબમાં નિમિત્તશાસ્ત્રમાં કુશળ એવા નિમિત્તિયાએ કહયું કે આ વેગવતી હાથિણી સે જન જઈને તરત જ પ્રાણ ત્યજશે તે વખતે વિન આવશે. આની પછવાડે અનલગિરિ હસ્તી આવશે, તેથી તેનું વિત નિવારવાને તે હાથિણીના મુત્રના ભરેલા બે બે ઘડી બંને બાજુએ સ્થાપવા અને મેગ્ય સમયે તેને ઉપયોગ કરો આ પ્રમાણે નિમિત્તિયાના કહેવાથી તે વાત લક્ષમાં રાખીને ગધેરાયણે તે પ્રમાણે સગવડ કરાવી વેગવતી ને તૈયાર કરી પછી ઘણુ દાન આપીને તે અંધ નિમિતજ્ઞ ને સંતોષીને તેને કહયું કે આ વાત કોઈની પાસે તમારે કહેવી નહી આમ કહીને તેને રજા આપી. પછી વત્સરાજ રાજકન્યા વાસવદત્તા ઘષવતી ધાત્રી કાંચનમાળા અને હસ્તિને રક્ષક અને ચલાવનાર વેગવતી ઉપર આરૂઢ થયા. યૌગન્દરાયણે સંજ્ઞા કરી. એટલે વત્સાધિપતિ ચા અનુક્રમે નગરની બહાર જે વાટિકામાં તેઓને ઉતરવાનું હતું તે સ્થળે તેઓ આવ્યા ત્યારે ક્ષત્રિયના આચારમાં અગ્રેસર એ વત્સરાજ ક્ષાત્રધર્મનું પાલન કરવા માટે આ પ્રમાણે સ્વતઃ બે કે આજે વાસવદત્તા, કાંચનમાળા વસંતક નામને હાથીને રક્ષક વેગવતી તથા શૈષવતી તે સર્વેને સ્વેચ્છાથી લઈને વત્સરાજ જાય છે તેથી જે સુરા હોય તે તેને મુકાવવા માટે દેજો.”
આ પ્રમાણે મેટા ઉચ્ચારપૂર્વક ઉઘોષણા કરીને વેગવતીને ત્વરિત ગતિવડે ચલાવી. તે પણ ઉતાવળી
底座密欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧医院姿区
ક ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org