________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
અઠામા
પલન
Jain Education Inter
એક
અધ્યાપક મને મેળવી આપે.' તેનુ' થન સીને મારી સભામાં બુદ્ધિશાળી સભ્યાની પાસે ગીતશાસ્ત્રમાં કુશળ ધ્યાપકની તપાસ કરવાની મે' વાત !હી ત્યારે જે અનેક શાસ્ત્રમાં વિશારદ અનેક દેશમાં ફરેલા બુદ્ધિશાળી હતા, તે સર્વે એ સંગીતશાસ્ત્રની કુશળતા માટે તારી પ્રશંસા કરી કહ્યું કે ‘ હમણાં તાઉ દાયન રાજા જ સંગીતશાસ્ત્રને રસશાસ્ત્રમાં તશય નિપુણ છે, તે અદ્વિતીય કળાવાન છે, તેની જેવા ખીન્ને કઈ તે કળામાં કુશળ નથી.'' આ પ્રમાણે સાંભળીને મેં વિચાયુ કે તે તેને એલાવવા માટે પ્રધાન પુરૂષોને હુ મોકલીશ તો પેાતાના રાજ્યમાં સુખેથી રહેતા તે મારા આદેશ માનશે અગર નહી પણુ માને, પોતાનુ રાજ્ય છેડીને કાણુ પરતંત્રતામાં જાય ? તારી સાથે મારે કોઇ જાતના વિરોધ નથી તેથી વળી પૂર્વે મેં તને પુત્રપણે અંગીકાર કરેલા છે, તેથી મારે તારી સાથે યુદ્ધ કરવુ તે પણ ચેાગ્ય નહતુ, જો તું અહી ન આવે તે મારી પુત્રીની ઇચ્છા વિફળ થાય તેથી મેં આ પ્રમાણે છળ કરીને તને અહીં અણાવેલ છે, બીજું કાંઈ પણ કારણ નથી, તેથી સુખેદુઃખે પેાતાના ઘરની જેમ જ અહીં રહીને તું વાસવદત્તાને ભણાવ, પર’તુ તે પડદામાં રહીને ભણશે, કારણ કે તે કાણી છે. એટલે લજ્જાથી તે કોઈને પોતાનું મુખ દેખાડતી નથી.” આ પ્રમાણે કહીને બહુ સન્માન પૂર્વક ખાનપાન, વજ્રદિક આપી પેાતાની સરખા બનાવી વત્સેશને ત્યાં રાખ્યા.
અને
અને
જ્યાતિષી લેાકાએ કહેલા શુભદિવસે સ ંગીતશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરવાના નિ ય કર્યાં. રાજાએ વાસવદત્તાને બધી હકીકત કહી અને છેવટે !હ્યું કે- વસે અચુક દિવસે તારે સંગીતશાસ્ત્ર
For Personal & Private Use Only
XXFXXXXX网郊发网思來興&個XX恩思個
* ૧૦
www.airnellbrary.org