________________
મી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
માયા દેખાડીને પિતાની પાસે તે રાજાને આકર્ષશે. તેને આ પ્રમાણે પિતાની તદ્દન નજીક આવેલે જ્યારે તેઓ દેખશે ત્યારે તરત જ બહાર નીકળીને ગીતના વ્યસની તે રાજાને બાંધીને તેઓ અહીં લઈ આવશે તેને અત્રે લાવ્યા પછી વસ્ત્ર. સુખાસન વિગેરે દેવા વડે અતિશય પ્રસન્ન કરશું, એટલે તે રાજકન્યાને શીખવવાનું કબૂલ કરશે.”
પલ્લવ આઠમા
888236388888888888ILAXERISTISKE
આ પ્રમાણે મંત્રીઓએ ઉપાય દેખાડયે, એટલે રાજાએ પણ તે પ્રમાણે કરો.” એ આદેશ આપે. મંત્રીઓએ તે પ્રમાણે સર્વ રચના કરી, હાથ બનાવડાવ્યું અને કૌશબીની નજીકના ઉપવનમાં તે માયાવી ગજને લઈ જવામાં આવ્યું. તે હાથી આમ તેમ પરિભ્રમણ કરવા લાગ્યો. કેટલાક નેકરે વેષ બદલે કરીને દૂર ઉભા રહ્યા. તે માયાવી હાથીને વનમાં ફરતા ચર લેકએ દીઠે, એટલે તે બેટા હસ્તીને પણ સાચે હાથી માનીને ઉદાયન રાજાને તે વાતની તેઓએ ખબર કરી. તેણે તે વાત સાંભળી કે તરત જ તે હાથીને બાંધી લેવાને માટે એકલે જ તે રાજા વનમાં આવ્યો. દુરથી જ તે મોટા હસ્તીને જોઈને વીણા વગાડતે ઉદાયન રાજા હસ્તીને પાસે લાવવાનો પ્રયત્ન કરવા લાગે. હાથી વૃક્ષની ડાળીઓ ભાંગવી વિગેરે કાર્ય છેડી દઈ ને રાગથી ખેંચાયે હોય તેમ ધીમે ધીમે પગલાં ભરતે અને મસ્તક ધુણાવતે તેની નજીક આવ્યું, તે હાથીને અનુકૂળ રીતે નજીક આવતો દેખીને ઉદાયન રાજા વિચારવા લાગે કે-“આ હસ્તી મારી ગીતકળાથી વશ થઈ માથું ધુણાવે છે, અને નજીક આવતા જાય છે, તેથી હવે ચેડા વખતમાં જ તેને સંપૂર્ણ વશ કરીને હું બાંધી લઈશ. આ પ્રમાણે વિચારતો આનંદ પૂર્વક
AGE8BBIEBERSAMAJB3%8238893838BE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org