________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલ્લવ
ભીતથી દૂર રહ્યા. થોડા વખતમાં જ તે મોદકે માં દષ્ટિવિષ સંપ ઉત્પન થયો. ઉત્પન્ન થતાં જ તે સર્ષ
જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેની દૃષ્ટિમાત્રના પ્રસાર (જેવા) વડે જ તેની સન્મુખ આવેલા વનના ઝાડ અને જંતુઓ સવે છળી ગયા, અને તે પણ વનની જવાળામાં પડીને મણ પામ્યું. આ પ્રમાણે પ્રત્યક્ષ જોઈને ચમત્કાર પામેલે રાજા બે કે-“ અહો! હું તારા ઉપર તારી બુદ્ધિના કશયથી બહુ પ્રસન્ન થયે છું, તેથી તારા અત્રેના બંધનમાંથી છૂટા થવા સિવાય કંઈ પણું વર તું માગ.” આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને અભયકુમારે કહ્યું-“મારું વરદાન હાલ ભંડામાં રાખે અવસર અવે હું તે માગી લઈશ.” રાજાએ કહ્યું “ભલે! તેમ થાઓ” પછી બધા રાજ ઠારે પાછા આવ્યા. અભયકુમારની આ બનાવથી સર્વત્ર ઘણી ખ્યાતિ થઈ.
88888888888888888888888888888888888888
88%E38888888888888853X3233
પ્રદ્યોત રાજાને વાસવદત્તા નામે એક પુત્રી હતી. તે સ્ત્રીઓની ત્રેસઠ કળામાં કુશળ થઈ હતી. પરંતુ સંગીત રત્નાકરાદિ ગ્રંથમાં કહેલું એક ગીતકળામાં તે પ્રવીણ થઈ નહોતી. તે કળાને અભ્યાસ કરવા માટે એક કુશળ પાઠકને શોધવા સારુ તેણે પિતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે “ક્તિા જી મારે સંગીતશાસ્ત્રનો અભ્યાસ કરે છે, તે માટે અતિ અદ્દભૂત એવા સંગીત શાસ્ત્ર ભણાવવામાં કુશળ જેના જે બીજો કોઈ ન હોય તે ( અદ્વિતીય) કેઈ ઉત્તમ પાઠકને આપ બેલાવીને મને સેપિ.” રાજાએ કહ્યું” વલ્લે ચિંતા કરીશ નહિ, સ્વદેશ પરદેશમાં સર્વત્ર શોધીને બહુમાન પૂર્વક તેને અત્રે બોલાવી તારી ઇચ્છા હું પૂર્ણ કરીશ. બહરના વસુધરાં છે. અર્થાત્ પૃથ્વી ઉપર અનેક રને હોય છે. શોધતા
Jain Education Intemala
For Personal & Private Use Only
www.jainelibrary.org