________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પલ્લવ
સાતમા
WELC
Jain Education Internatio
વલાપૂર્વક રાજાને તેણે કહ્યું કે- આ પાથેય (ભાતા)માં અમુક દ્રવ્યેાના સંયોગથી ઉત્પન્ન થયેલ દ્રષ્ટિ વિષ સ રહેલો છે.” અભયે કહેલી વાત સાંભળીને રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને ખેલ્યા“અરે અભય ! તેં તે અહુ નવાઈ જેવી ન માની શકાય તેવી પરીક્ષા કરી ! ધી તથા ખાંડ વગેરેથી બના વેલા આ મેદકોમાં સર્પ કેવી રીતે પેસી ગયેા. તારી કહેલી હકીક્ત સાંભળીને બધા સભ્ય! મશ્કરી કરે છે–હાંસી કરે છે. મને તેા તારા વિશ્વાસ જ છે કે- ‘ અભય કોઇ દિવસ ખાટું ખેલતો નથી.' માટે તું સાચું વિશ્વાસ ઉપજે તેવું ખેલ કે જેથી આ બધાના મેઢા વલખાં થાય ?! અભયકુમાર તે સાંભ ળીને મેલ્યા કે “ રાજન! આ માદક જો ભાંગી નાખીએ તે તેમાં સર્પ પ્રકટ રીતે ન દેખાય, પણ જળાદિક દ્રવ્યેાના સચૈાગ થવાથી આ મેદામાંથી દ્રષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થાય છે. તેથી જે કોઈ આ મેદકાખાઇને પાણી પીવે, તેના પેટમાં સમૂમિ દ્રષ્ટિવિષ સ ઉત્પન્ન થાય અને તેના મુખેથી તે કુકાડો મારે, તેના ઝેરથી ખાનારનું હદય મળી જાય અને અતે મૃત્યુ પામે કોઇએ પણ દ્વેષબુદ્ધિ વડે આ મેઢકામાં ગુપ્ત રીતે વિષે નાખીને તે મનાવ્યા છે. જો આપને આ બાબતના વિશ્વાસ ન આવે તે વનમાં જઈને પરીક્ષા કરીએ.
આવી રીતે સાંભળીને રાજાના ચિત્તમાં અતિશય ચમત્કાર થયે, અને અભયકુમાર તથા અન્ય સભાજના ને તે સાથે લઇને વનમાં ગયા. ત્યાં અભયના હુકમથી એક માટી લાંખી ભીંત કરાવી. તે ભીંતના વચલા ભાગમાં તે માદકો મૂકીને તેના ઉપર પાણી રેડવામાં આવ્યું. ભીતની પછવાડેના ભાગમાં આવીને બધાએ
For Personal & Private Use Only
* પ
www.jainellbrary.org