________________
ધન્યકુમાર 8િ ચરિત્ર ભાગ ૨
508898908820 West
આઠમ ૫લવ
SSX BERR888888888888888
પીડામાંથી કાયમને માટે દરશું.” બા એ તે વાત રવીકાર્યો. ત્યાર પછી તેવું જ સંરકારિત વિષવાળું ભાતું તૈયાર કરાવી શેખી મૂકયું, તેમાં ઝેર એવી રીતે ભેળવ્યું કે પરીક્ષામાં કુશળમાણસ પણ તે જાણી શકે નહિ. હવે જયારે, લેહજંઘ ત્યાં આવ્યું અને કાર્યથી પરવારી બીજે દિવસે નીકળ્યો, ત્યારે ભાતું દેવાવાળાએ પ્રથમથી જ તૈયારી કરી રાખેલ વિષ મિશ્રિત ભાતું આપ્યું. તેવા લાડવા લઈને તે ચાલે. સમય થયો ત્યારે તેને ભુખ લાગી અને એક નદીના કિનારા ઉપર તે ખાવા બેઠો. જ્યારે ભાતાની પિટલી છોડી ત્યારે શુકન સારા થયા નહિ. તેને શકુન દ્વારા ખાવાનો નિષેધ થયે. સુધાર્થ (ભુ) હવે તે પણ તેણે ખાધુ નહિ. શુકન શાસ્ત્રમાં કુશળ હોય તે જાણે છે કે “શુકન શાસ્ત્રમાં જેને નિષેધ હોય તે કાર્ય કરવું નહિ' ઘણે ભુખ્ય હતા, છતાં તે આગળ ચાલ્ય, કેટલેક માર્ગ કાપીને તે ફરીથી ખાવા બેઠે, ફરીથી પણ તેને શુકન દ્વારા નિષેધ થયે. આ પ્રમાણે ત્રીજીવાર પણ નિષેધ થયે. પક્ષીની વાણી સમજનાર તે દૂતે તે ઉપરથી નિર્ધાર કર્યો કે “પક્ષીના શબ્દો પણ આ કાર્યને નિષેધ કરે છે, ખાવા બેસતાં શુકનું પણ સારાં થતાં નથી.” આ પ્રમાણે વિચારી તે ભૂખે જ આગળ ચાલે. સુધાથી પેટ ખાલી થઈ ગયું અને ખાડે, પડે તે ૫ણુ સાહસને ધારણ કરીને, મટા શ્રમ વડે શિથિલ અંગોપાંગ વાળ, નિસ્તેજ મુખવાળો, ધ્રુજતે ધ્રુજતે મુશ્કેલીથી તે રાજા પાસે પહોંચે. અને રાજાને નમસ્કાર કરીને ઉભો રહ્યો. રાજાએ તેની આવી સ્થિતિ જોઈને વિસ્મય પામી પૂછયું કે “અરે લેહજંધ! આજે તારાં અવયે શિથિલ કેમ થઈ ગયાં છે? શું તારા શરીરમાં કાંઈ રોગની પીડા થઈ છે કે તું આ દેખાય છે? શું થયું છે? સાચું બેલ.” તેણે કહ્યું કે-“સ્વામિન!
88888888888888888888888888888888888888
Jan Educa on tema
For Personal & Private Use Only
ww.ainelibrary.org