________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
8888888888888888888888888888888888
શોભતું હતું. તેમાં લેહજઘ નામને જે દત હતા તે એક દિવસમાં પચીસ જન સેગાઉ) ચાલી શકતા હિતે. તે લેહજંઘને કઈ વખતે રાજાની આ જ્ઞાથી ભરૂચ વારંવાર જવું પડ્યું હતું. તે એક જ દિવસમાં ભરૂચ જઈ પહોંચતે, અને બીજે દિવસે સ્વામી એ ફરમાવેલ કાર્ય કરી લેખો વિગેરે લઈને ઉજજયિની પાછો આવતો હતો. આ પ્રમાણેની શિઘતાથી તે ગમનાગમન કરતું હતું. તેથી ભૃગુપુર (ભરૂચના) લેક અને માર્ગે આવતા ગામના લેકેને તેને આહાર૫ાણી દેવાં, તેનું કાર્ય કવું વિગેરે તાકીદે કરવું પડતું હોવાથી ખેદ પામતાં હતાં તે માણુને દેડી કરાવતું હતું. તેણે કહેલી વરતુઓ લાવવામાં જે કોઈ દિવસ વિલંબ થતો તે તે તેઓને માન્ત હતું, પણ પ્રદ્યોતરાજાને તે વહાલો હોવાથી કોઈ તેની વિરૂદ્ધની અરજ સાંભળતું ન હતું. આ પ્રમાણે હંમેશા જવા આવવાના કારણને લઈને તેનાથી કંટાળેલા ગુપુરના લોક વિચારવા લાગ્યા કે-” આ દૂત રાજાને માનીતે હવાથી કોઇથી તેને કાંઈ કહેવાતું નથી, અગર મરતે પણ નથી, પણ આની હંમેશની પીડા આપણે કેવી રીતે સહન કરવી ? આતે હંમેશા આવે છે ને જાય છે. આ દુખને ટાળવાને ઉપાય કાંઈ છે કે નહિ?” આ પ્રમાણે વિચાર કરતાં દુબુદ્ધિમાં કુશળ એક જણ બોલ્યા કે “અરે ભાઈઓ ! આ દુઃખ તે શિવના બ્રહ્મક પાળની જેમ આપણું પછવાડે લાગેલું કઈ રીતે છુટે તેવું નથી, વળી આની કેઈ ફરિયાદ સાંભળે તેમ નથી, તેથી આના દુઃખમાંથી છૂટવાને એક જ ઉપાય છે, બીજો નથી; લોકોએ તેને પૂછયું કે “શો ઉપાય છે?” તેણે કહ્યું કે- “આ દૂતને જે ખાવાનું આપવું તેમાં કઈ રીતે સંસ્કૃત કરેલું વિષ ભેળવવું. તે ભાતું લઈ માર્ગમાં સમય થયે તે ખાવા બેસસે, ખાઈને પાણી પીને આગળ ચાલતાંજ રતામાં પડીને મરણ પામશે, એટલે આપણે આની
99888888888888888888888888888888
ન કરવી ?
“અરે ભાઈએ ઈ છે કે નહિ ?
ટા
ઇ રીતે
Jain Education Intern
For Personal & Private Use Only
www.jainelibrary.org