________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવ આઠમ
GSSSSB9%899982379388888888888888
તે વીણા વગાડતા હતા, અને હાથી તદ્દન નજીક આવતું હતું, તેવામાં અચાનક અંદર રહેલા સેવકે અને દુર ઉભેલા સેવક પ્રગટ થઈ ગયા, ઉદાયન રાજાને પકડી લીધે. અને વનની અંદરના ભાગમાં રાખેલ રથમાં બેસાડીને ઉત્તમ જાતિના અશ્વો તે રથને જોડી દીધા. એ અધોએ ઉતાવળી ગતિથી અડધી ઘડીમાં એક જન માગ કાપી નાખે. ઉદાયન તે ક્રિયા જોઈને ચિંતા કરવા લાગે કે “અહો કર્મની ગતિ કોણ જાણે છે? આ સુભટો મને કયાં લઈ જશે? અહો ! મારા પિતાના શો જ મારા ઘાતક થયા ! આનું પરિણામ શું થશે, તેની કાંઈ ખબર પડતી નથી.” આ પ્રમાણે ચિંતા વડે દિમૂઢ થયેલ તે રાજા બેલાવાને પણ શક્તિમાન થયે નહિ. સ્થળે સ્થળે રાખેલી જુદા જુદા રથમાં બેસવાની અને ઉતરવાની ક્રિયા કરતાં બીજે દિવસે તેઓ ઉજજયિની પહોંચ્યા, અને ચંડપ્રદ્યોત રાજાની પાસે ઉદાયનને હાજર કર્યો. ચંડપ્રદ્યોત રાજાએ પોતે ઉભા થઈને અતિ આદરપૂર્વક રથમાંથી તેને ઉતાર્યો, મિષ્ટ વચને વડે તેને આલિંગન આપ્યું અને તેને ભેટીને પોતાના જે આસન ઉપર સાથે બેસાડી તે બે કે- અરે વત્સાધિપતિ ! તારે બિલકુલ ચિંતા કરવી નહિ. આ ઘરને તારા પિતાના ઘરની જેવું જ ગણવું મેં કઈપણ બેટા વિચારથી તને અત્રે મંગાવ્યા નથી, કારણ કે પ્રથમથી જ મેં તે તને પુત્રપણે સ્થાપિત કરે છે. હજુ પણ મારા ચિત્તમાં તે જ ભાવ વતે છે, તેથી પેટે વિકલ્પ છેડી દઈને સુખેથી અટો રહે અને જે કારણ માટે કપટ કરીને તને અહીં અણુળ્યા છે તે કારણ સાંભળ-મારી પુત્રી વાસવદત્તા નામની છે. તે પિતાના ચિત્તની પ્રસન્નતાથી અનેક શાસ્ત્ર કળા શીખેલી છે, પરંતુ એક સંગીતશાસ્ત્રની કળાથી તે ન્યૂન છે, તે તેને આવડતી નથી. તેણે એક દિવસે મને કહ્યું કે “સંગીતશાસ્ત્રમાં નિપુણ એક
888888888888888888888888888888888
Jan Educabon Internatio
For Personal & Private Use Only
www.jainelibrary.org