________________
છે? ત્રેયના સારભૂત એવું આ રૂપ અતિશય ચતુરાઈથ્વી વિધાતાએ બનાવ્યું. જણાય છે. આ ધન્યકુમાર દસ પ્રમાણે ગુણ તથા રૂપથી રંજીત થયેલા અને પ્રેમામૃતનું પાન કરતા તેઓ વિસ્મયતા પૂર્વક બોલવા ચરિત્ર
લાગ્યા કે “અહે ! રાજાએ આપણને બહુ જ ઠગ્યા” આ પ્રમાણે પરપર ખેદ ધરતા તેઓ બેલ્યા કે ” ભાગ -૨ આપણને રાજાએ પહેલા છેતર્યો તો હવે આપણે રાજાને છેતરીને તેમાં કાંઈ દેષ નથી” પછી રાજકુમારી પલવ
એ કહ્યું કે “આ ભવમાં તે તમે જ મારા સ્વામી છે.” ઉદાયને પણ કહ્યું કે-“મારી પ્રાણપ્રિયા તું જ છે. આઠમો / “આ પ્રમાણે નિશ્ચય કરીને અંદર અંદર અનુરક્ત થયેલા તે બંને કાંચનમાલા ધાત્ર સિવાય બીજા કેઈથી પણ
ન જણાય તેવી. રીતે સુખપૂર્વક યથેપ્સિત કામગ ભેગવવા લાગ્યા. ભણવું ભણાવવું તે તે બાહ્યવૃત્તિએ રહ્યું, અંતરવૃત્તિએ તો વધતા જતા સ્નેહપૂર્વક તે દંપતી દેવતાના સુખની ઉપમાને યોગ્ય એવા વિષયસુખ ભોગવવા લાગ્યા.
院院级双院院说说協認仍依识见识協院院秘织网
' આ પ્રમાણે કેટલેક કાળ વીતી ગયે, તેવામાં એક વખતે ચંડપ્રદ્યોત રાજાને હસ્તરત્ન–અન લગિરિ નામને હાથી મઢવાળો થયે અને પિતાને મહાન આલાન સ્તંભ ઉખેડી નાખીને આખા નગરમાં મોટા પવનથી સાગરમાં હોડકુ જેમ ઉંચે નીચે ઉછળે તે પ્રમાણે ઘર તથા દુકાનને ભાંગતે અહીં તહીં ભમવા લાગે. હાથીના ત્રાસથી કંટાળેલા લેક ઠેકાણે ઠેકાણે પોકાર કરતા હતા. ત્રિપથ, ચતુ ૫થ (ચારરસ્તા) તથા બીજા મોટા રાજ્ય રસ્તાઓ ઉપર હાથીના ભયથી કેઈ નિકળતુ નહિ, જે કોઈ મનુષ્ય જરૂરી કાર્ય માટે નીકળતું તે તે પણ તાકીદે કામ પૂર્ણ કરી ઘરમાં પેસી જતું હતું રાજાના હુકમથી ઘણા સીપાઈઓ
Jan Education International
For Personal & Private Use Only
wwwjainelibrary.org