________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમા પલ્લવ
Jain Education Inter
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
હવે આઠમા પલ્લવમાં પ્રથમ કહેલ ચંપ્રદ્યોત અને અભયકુમારની બાકી રહેલ કથામાંથી અલયકુમારે ચડપ્રદ્યોત પાસેથી મુક્તિ કેવી રીતે મેળવી તે ભાગ કહે છે.
ચડપ્રદ્યોત રાજાના રાજ્યમાં ચાર મહા અમૂલ્ય અદ્વિતીય એવાં રત્ના હતાં કહ્યુ` છે કે જે જે જાતિમાં જે ઉત્કૃષ્ટ, તે રત્ન કહેવાય છે.' તે ચારમાં
(૧) કાગળપત્રો લઇ જનાર લેાહજ ધ નામના દૂત હતા.
(ર) સતીઓમાં અગ્રેસર એવી શિવાદેવી નામની તેમની પટ્ટરાણી હતી.
(૩) ઢવાથી અધિષ્ઠત એવા દિવ્ય અગ્નિભીરૂ નામે રથ હતો.
(૪) અનલિઝિર નામના એક ઉત્તમ ગંધહસ્તી હતા. આ પ્રમાણેના સ્કુરાયમાન પ્રભાવવાળા આ ચારે રત્નાથી ચાર દાંતાથી ઐરાવત હસ્તી શેલે તેમ સ` રાજાએથી સેવાતા ચ'પ્રદ્યોત રાજા મહુ
For Personal & Private Use Only
美國
防腐防
* ૧
www.jainellbrary.org