________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૨
આઠમા
પલ્લવ
Jain Education Inter
38.00 88888Øß
તને
તમારી કૃપાથી આ આપના દૂત લોહઘને કોઈ પણ રાગની પીડા થઈ નથી. પણ હું ભૂખના દુ:ખથી પીડાયેલો છુ”, તેથી મારી આવી સ્થિતિ થઇ છે.” રાજાએ કહ્યુ` કે- “ શું મારા રાજ્યમાં ભાતું પણ મળતું નથી? તેણે જવાબ આપ્યા કે તમારી મહેરબાનીથી, ભાતું તે ઘણું મળે છે, આજે તે મે' ખાધુ' નથી ? રાજાએ પૂછ્યું કે “ શા માટે ખાધુ નથી ? ત્યારે તેણે રસ્તે અનેલી હક્ત કહી સંભળાવી. રાજાએ કહ્યું કે- તે ભાતુ મારી પાસે લાવ ' ત્યારે તેણે તે ભાતુ પાસે મૃયુ, રાજાએ પણ તે લાડવા ચારે બાજુએથી પેાતાના હાથે તપસ્યા, પણ કાંઈ પણ દ્વેષ તેમાં
પણ
બધી
જણાયા નહી. ઉલટા સુગધી ઉત્તમ દ્રબ્યા તેમાં મેળવેલા હોવાથી નાસિકાના પાંષણ માટે તે લાડવા થયાં. ક્રીથી વિશેષ નિય માટે પરીક્ષામાં કુશળ એવા પરીક્ષકોના હાથમાં તે ભાતું મૂકવામાં આવ્યું. તેઓએ વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત પ્રકારો વડે તેની પરીક્ષા કરી, પણ તેનું હાર્દ કાંઈ પણ સમજાયું નહી. પછી કાઇ નિષિ ભાજનમાં તે ભાતું મૂકયું. તે પણ કાંઈ દૂષણ જાણવામાં આવ્યુ' નહિ ત્યારે તે બધાએ રાજાને કહ્યું કે “ આ મેદકામાં વિષાદિક કાંઈ દૂષણ જણાતુ નથી.” ત્યારે રાજાએ અભયકુમારને કહ્યું કે આ ભાતું ખાતાંજ લોહુજઘને શુકનાએ વારંવાર નિષેધ્યા, તેથી તેમાં શકા થઇ છે, પણ તેની અંદરનુ દૂષણુ કાઇથી જાણી શકાતું નથી. તેથી હુ પુછું છું કે “ આ મેદક શુદ્ધ છેકે અશુદ્ધ ?” તેથી સર્વે† નિપુણ પુરૂષમાં અગ્રેસર છે, તેથી નિ`ય કરી આપ. “ આ પ્રમાણેના રાજાનાં વચના સાંભળીને જરા હસીને તે મેદકે અભયકુમારે હાથમાં લઈને તપાસ્યા અને ઔાર્તિકી બુદ્ધિ વડે દ્રવ્યાનુયાગની પરીક્ષામાં નિપુણ થયેલી બુદ્ધિથી તે ભાતાનું હાર્દ તે પામી ગયા. પછી માથું ધુણા
For Personal & Private Use Only
રાજાની
风流忍住风头发必风出发
*
www.jainellbrary.org