________________
&
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
磁总医欧欧欧欧欧欧Q&&&&
દીધું. તેટલામાં શેઠ બીજે ગામ ગયા, તે લાગ મળવાથી શેઠનું રૂપ કરીને હું તેના ઘરમાં પિસી ગયે. તેના ઘરમાં રહીને મેં તેની લમીનું (વાપરી) સાર્થક કર્યું. તેમાં પણ મેં તે તેનું જ નામ અને યશઃ કીર્તિ વધાર્યા છે. દુઃખી પ્રાણીઓને જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તે તેને જ છે કેમાં પણ કહેવત છે કે જેનું અને તેનું પુણ્ય.” મેં તે માત્ર તેના ઘરનું ભોજન કર્યું છે, તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઈ પણ અનુચિત કાર્ય કર્યું નથી, કે જેનાથી હું રાજાને કે ધમને દોષપાત્ર થાઉં. મેં તો તે ધનકમાં શેઠનું જ નામ અને કીતિ વધાર્યા છે. આમાં મારો શું દેશ છે કે જેથી મહારાજા મને વધની (મૃત્યુદંડ) આજ્ઞા ફરમાવે છે?” આ પ્રમાણે તે ભાટનાં વચન સાંભળીને રા જાદિક સર્વે સભાજને વિસ્મયપૂર્વક હસવા લાગ્યા અને બોલ્યા કે “અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપણુતારૂપી રોગને તારી વિના બીજો કોઈ ઉત્તમ વૈદ્ય મળતો નહિ. આવા કૃપણને આવી જ શિક્ષા ઘટે છે. આમાં તારે કાંઈ પણ દેષ જણાતો નથી.” રાજાએ પણ કેપ ત્યજી દઈ પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મુકાવ્યો અને તેને યથે ચિત પ્રતિદાન આપીને જવાની રજા આપી તે યાચક પણ ઈચ્છિત ધન પ્રાપ્ત થવાથી ધનકર્મા શેઠને આ પ્રમાણે શીખામણ આપવા લાગ્યો કે-“અરે શેઠ ! હવે ફરીથી કઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશે નહિ, વળી હદયને દયા, દાન વિગેરેથી કમળ રાખજે. કૃપણુતા તે આભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાંજ કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
URDASHBOARD GSSSSSSSSSSSSSSSSSSSSSSAGE
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org