________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પહેલવ સાતમા
Jain Education Intera
BABETE
健冻肉烧烤
મનમાં આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે “ બહુ સારૂં' થયું. દેવીના બળથી હું તે નળીમાં પેશીને બહાર નીકળીશ અને સાચા ઠરીશ. પછી તે ઘર, તે ધન એ સર્વ મારૂ જ થશે.” મૂળ ધનકમાં તે તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યા કે આ નાના નાળવામાં પેસવું અને નીકળવુ એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારૂ શું થશે?” આ પ્રમાણે તે ચિંતામાં પડયા. વળી ફરીથી ધન્યકુમારે કહ્યુ` કે...' અરે દેવી અને દેવા ! જે હું સાચા ધનકમાં હાઉં. તે આ પેલાણવાળી નળીમાં પેસવાની અને નીકળવાની મને શક્તિ આપેા. આ પ્રમાણે કહીને બ ંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચા હશે તે તરતજ જણાઇ આવશે.” આ પ્રમાણે કહીને ધન્યકુમાર ખેલતાં બંધ રહ્યા, કે તરતજ ખાટો ધનકમાં તે દેવીની સહાયથી તે પેાલાણવાળી નળીમાં પેશીને બહાર નીકળ્યા. બહાર નીકળીને જેવા તે રાજાના પગને સ્પર્શ કરવા ગયા કે તરતજ ધન્યકુમારે તેને ચાટલીએથી પકડીને રોકી રાખ્યા, કારણ કે વ્યંતરાધિીત શરીરવાળો માણસ શિખા (ચાટી)નું ગ્રહણ થતાં ગળ ચાલવા શક્તિમાન્ રહેતા નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું કે સ્વામિન ! આ તમારા ચાર છે, અને પેલે સાચા ધનકમાં છે. આ કોઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેશીને નીકળી શકયો છે, પરંતુ તે ખોટા છે. આ બધી વિડંબના આ કપટીએ કરી છે બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાખી છે અને પોતાની જાતને છુપાવી છે.” આ પ્રમાણે ધન્યકુમારની વાણી સાંભળીને રાજાએ ચારને એળખ્યો, અને પોતાના સેવકે ને તેને મારી નાખવાના હુકમ કર્યાં. રાજસેવકાએ તરતજ તેને પકડો. તે વિચારવા લાગ્યો કે“ હવે આપણું કપટ ચાલશે નહિ. મૂળ મારૂ સ્વરૂપ પ્રગટ કરીશ તા જીવી શકીશ, નહેતા જીવી શકીશ નહિ, પછી પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મદ
For Personal & Private Use Only
防防防保健的
烧服务 冰冰冰 邓
૩૩૯
www.jainelibrary.org