________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પલત્ર
સાતમા
防腐肉烧
Jain Education International
આપના પુણ્યખળવડે કોઈ તેવા પુરૂષરત્ન પ્રગટશે, કે જે આ ખંનેના ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજ્યસભાની મહત્વતા વધારશે. ’’
ધન્યકુમાર સાચા ધનકમાં કોણ તેની પરીક્ષ કરે છે. સામે સિ'હુસનપર રાજા એ છે
આ પ્રમાણેની તેની વાણી સાંભળીને રાજાએ તરતજ આતુરતાથી કહ્યું કે “જે કાઇ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવ ત પુરૂષશ્રેષ્ઠ આ બંનેને સત્યાસત્યના વિભાગ કરીને નિ ય કરી આપશે, તેને મહુધન સહિત આ ધનકર્મોની પુત્રી પરણાવવામાં આવશે.’’ આ પ્રમાણે આખા નગરમાં રાજાની આજ્ઞાથી પડહુ વગડાવવામા આવ્યા. પડતુ વાગતા વાગતા ત્રણ રસ્તા ચાર રસ્તા વિગેરે બજારોમાં ફરતા ફરતા જે સ્થળે ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યા. ગોખમાં ઉભેલા ધન્યકુમારે તે પડતુ સાંભળીને જરા હસીને પેાતાના સભાજના પ્રત્યેકહ્યું-રાજાની આવડી મેટી સભામાં કોઈએ પણ આ બંનેના નિણય ન કર્યાં ? ’»
For Personal & Private Use Only
贸外贸区图
૩૩૭
ta.jainellbrary.org