________________
શ્રી
બહાર કઢાવી મુકીશ-દેશનિકાલ કરાવીશ.” આ પ્રમાણે વિવાદ કરતાં તે ખજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને (સજજને) ખેલાવીને તેઓની આગળ ખ ંનેએ પોતપોતાની વાત કહી સ ંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વ્યાપારીએ વિગેરે ચમત્કાર ઉપજે તેવી વાત હોવાથી આશ્ચય પામ્યા. તેમાં જેએ ભાગ ૧ દુન હતા તે તે તે ધનકર્માને દેખીને આનંદ પામ્યા, પણ જેએ સજ્જન હતા તેઓ ખેદ પામતાં ખેલવા લાગ્યા કે અરે ! સસારમાં કર્મની વિચિત્ર ગતિ છે. કર્મીની વિષમ એવી ઉદયની સ્થિતિ જિનેશ્વર અને જિતાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે? અરે ભવ્ય જીવેા ! જુએ, કમ પરિણામ રૂપી રાજા મનુષ્યને કેવા કેવા નાટક નચાવે છે? ’” ન્યાય કરનારા સર્વે તે બ ંનેને જોઇને વિસ્મય પામ્યા અને ખેલવા લાગ્યા કે- આ બંનેમાં એક શમમાત્ર પશુ ન્યુનાધિકપણું નથી, તેથી શું કરવુ ? ” તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળા એસ્થે-“ આના પુત્રાદિક સ્વજન પુરુષોને પૂર્વ અનુભવેલા સંકેતાદિક પૂછે. જે તે સ ંકેતો બરાબર કહે તે સાચે ધનકમાં સમજો, બીજો ખે!ઢે સમજવા.” મહાજનેાએ તે પ્રમાણે કર્યું, ત્યારે મુળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યા, ત્યારે ફૂટ ધનકર્માએ પણુ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્રદ્વારા જાણીને સર્વે સકેતા સારી રીતે કહી દીધા, આ પ્રમાણે થવાથી સર્વે વ્યાપારીએ પણ સરખી સંકેતેાની પૂર્ત્તિ સાંભળીને ભગ્ન પ્રતિજ્ઞાવાળા થયા. “ અરે ! સરખા આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું મેલનારાએમાંથી કયા ઉપાયવડે સાચા ખાટાના ભેદ શેાધવા ? તેથી જ્યાં સુધી સાચા ખોટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરવા નહિ...” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે ખંનેને ઘરમાં પેસતા રોકવા, તેથી તે બ ંને જુદે જુદે સ્થળે રહેતાં હુંમેશા સવારે ઉઠીને જુદી જુદી રીતે
ધન્યકુમાર
ત્રિ
સાતમા
金興公園供界處處2
પલ્લવ
XXX
Jain Education International
For Personal & Private Use Only
达及纽恩
83
૩૩૫
www.airielltbfmy.org