________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમો પલવ
978089833333333333333333
તેઓ કલેશ કંકાસ કરવા લાગ્યા. હંમેશાના કળખુથી કંટાળીને લોકોએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું કે“ તમે બંને રાજયારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખેટાને નિર્ણય તરતજ થઈ જશે.” આ પ્રમાણે મહાજને મળીને કહ્યું, તેથી તેઓ રાજા પાસે ગયા. રાજા પાસે જઈ તેને નમસ્કાર કરીને પિત પિતાનું દુ ખ નિવેદન કરીને બંને ઉભા રહ્યા. રાજા પણ પૂર્વની માફકજ સમાન આકૃતિવાળા અને સમાન બેલનારા દેખીને મુંઝાણે, એટલે તેણે મંત્રીઓને હુકમ કર્યો કે “આ બનેને ન્યાય કરી આપે.” મંત્રી એ એ પણ તેઓને ન્યાય કરવામાં વિવિધ પ્રકારની વચન રચનાઓ વડે તેઓ ભૂલા ખાઈ જાય તેવાં દષ્ટાંતે પૂછયા, અનેક પ્રશ્નો પૂછયા, વાકયની રચના કરી ભયાદિક દેખાડ્યા, પણ તરૂણીનાં કટાક્ષો નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય, તેમ તે મંત્રીઓનાં સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયાં. ત્યારે તેઓ પણ વિચારમાં મુઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બોલ્યા કે “ સ્વામિન ! અમારામાં જેટલે બુદ્ધિને વિલાસ છે, એટલે બધે તો આ બંનેમાંથી સત્ય અસત્યને નિર્ણય કરવા માટે અમે વાપર્યો, પણ કઈ પ્રકારનો નિર્ણય અમે કરી શક્યા નથી. આજ દિવસ સુધી અમે ધરાવેલ બુદ્ધિને ગર્વ પણ નિષ્ફળતા પામે છે.” આ પ્રમાણે મંત્રીઓનાં વચન સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું કે જે આપણી સભામાં આ બંનેને નિર્ણય ન થઈ શકે, તે તે મારી મહત્વતામાં ખામી આવે, તેથી હવે શું કરવું ? ” તે સમયે કેઈએ કહ્યું કે- “સ્વામિન ! “બહુરત્ના વસુંધરા કહેવાય છે, આ તમારૂં નગર ઘણું મોટું છે, તેથી તેમાં કેઈક તો દેએ આપેલ વરદાનવાળે, અતુલ ચતુરાઈવાળે ચારે બુદ્ધિને ધણી, બહુ પુણ્યના સમૂહવાળે પણ હશે, તેથી આખા નગરમાં કઈ અદ્ ભૂત વસ્તુ આપવાના ઠરાવથી પહેડ ( જાહેરાત) વગડા, જેથી
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org