________________
ધન્યકુમાર 8 ચરિત્ર ભાગ ૧
સાતમે પલ્લવ
888888888888888888888888888/932
હતે. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરતજ અહીં પાછો આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા સેવક મને ઓળખતા જ ન હોય તેમ વર્તે છે, અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી.” આ પ્રમાણેનાં તે શેઠનાં વચન સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા. “આ ધનકર્મો કેણુ ? ઘરની અંદર છે તે કેણુ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચે જણાય છે, આ બેની વચ્ચે કયે ધનકર્મા સાચે અને કયે ? અતિશય જ્ઞાની વગર આ વાતને ભેદ કેણ જાણે?” ત્યાર પછી તેમાંથી એક બે કે “ઘરની અંદર રહેલ શેઠને બહાર લાવીને બંનેને સંગ કરી મેળવણી કરી જોઈએ, તો સત્યા સત્યની તરત પરીક્ષા થશે.” તે સાંભળીને કઈ ખેટા ધનકર્મો તરફથી મળેલ, ખાનપાન તથા તેનાં મીઠા વચનાથી તૃપ્ત થયેલા તેને આધીન થયેલા બોલી ઉઠયા કે-“આ ધનકર્તા કોણ છે? ધનકમાં તે ઘરમાં રહીને આનંદ કરે છે. આ તે કંઈ ધૂતારે અહીં આવેલે જણાય છે.” ત્યારે કે બુદ્ધિવાન તત્વગ્રાહી બે કે“ભાઈ ! મને તે આ બહાર ઉભેલે ધનકમજ સારો લાગે છે, કારણ કે પ્રકૃતિ અને પ્રાણુ સાથેજ જાય છે, કેઈને તત્વજ્ઞાનના શ્રવણથી પ્રતિબધ થાય, અને કઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેને સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળો ધનકર્મા દેખાય છે. પ્રકૃતિથી તેનામાં ફેરફાર થયો હોય અથવા તે ફરી ગયા હોય તેમ દેખાતું નથી. ગુરૂમહારાજના ઉપદેશના શ્રવણથી કૃપણ પણ દાનાદિક આપે છે, તે પણ તે ગ્યાયોગ્યને ભેદ પાડીને આપે છે, જેમ તેમ પિતાનું દ્રવ્ય ઉડાવી નાખતો નથી. મેટા કછવડે અને મહા પાપનાં કાર્યો કરે ત્યારે દ્રવ્ય મળે છે. તેને વ્યય કેમ કર તે તેનું જ હદય જાણે છે. દાન દેવું તે મરણ બરોબર લેકમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકમ તે જેવી
98986942888888888888888888XSEASESMESSAG
૩૩૩
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org