________________
શ્રી ધન્યકુમાર
ચરિત ભાગ-૧
GABBEYBOAD%E3%82
પલવ સાતમો
ન હોય તે આપણે સરત કરીએ.” આ પ્રમાણે વિવિધ પ્રકારની વાતે થવા લાગી. મુળ ધનકર્માએ તેમાંથી કેટલીક થેડી સાંભળી તે સાંભળીને તે મનમાં વિચારવા લાગ્યું કે-“કાંઈક આ માં કારણ તો લાગે છે, પણ પહેલાં એકવાર મારે ઘેર જઈ ઘરમાં પ્રવેશી, સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરીશ.” આ પ્રમાણે વિચાર કરતો ઉતાવળે તે ઘરના આંગણા પાસે આવ્યું પણ તેને દેખીને કોઈ ને કર ઉભે થયે નહિ, તેમ તેને પ્રબુમ પણ કર્યો નહિ. આ પ્રમાણે દેખવાથી “આ શું ?’ એમ વિચારતે તે ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો, ત્યારે નોકરાએ તેને કહ્યું—“ કયાં જાઓ છે? કોના ઘરમાં પિસે છે ? ” આ પ્રમાણે સાંભીને ચમત્કાર પામેલ ધનકર્મા બે -“અરે અમુક ! અરે ભાઈ ! શું તું મને પણ ઓળખતે નથી ? અરે મારી નોકરીમાં રહ્યા તને તે ઘણા વર્ષ થઈ ગયા. આજે તમારા બધાને આમ વિપર્યાસ કેમ થઈ ગયે છે?” સેવકોએ કહ્યું–જા, જા, બીજે ઠેકાણે ધૂર્તાકળા કેળવજે. અમે તે જાણીએ છીએ. જાણેલા ગ્રઃ પીડા કરી શકતા નથી.’ શેઠે તે સાંભળી કહ્યું કે “શું તમે બધા સ્વામીદ્રોહી થઈ ગયા છે ? સાત, આઠ. દિવસમાં તે વિરમૃતિ (ભુલી) પામી ગયા કે જેથી તો તમારા શેઠને પણ ઓળખતા નથી " સેવકોએ કહ્યું“કાનો સ્વામી ? કોણ તારા સેવકે? અમારા સ્વામી તે ઘરની અંદર બહુ આનંદથી લહેર કરે છે, તે ચિરંજીવી–આયુષ્માન છે. તું તે કેઈ ધૃતારે ધૂર્તાકળાવડે ઘરને લુંટવા આવે છે. અમારા શેઠે તે પહેલેથી કહ્યું છે કે ધૂર્તો આવેલા છે. માટે અહીંથી જલ્દી ચાલ્યા જા જે અમારા સ્વામી આ વાત જાણશે તે તારી માડી ગતિ કરાવશે.” આ પ્રમાણે વાદવિવાદ થતો સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને દેખીને શેઠે કહ્યુંઅરે ફલાણા ભાઈ ! અરે જુઓ, જુઓ ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે હું ગયે
SGGGGGGSSSSSSS8888888888 89,040898
%82%E3232223332
Eduan Intera
For Personal & Private Use Only
www.ainelibrary.org