________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમે પલ્લવ
SESSAGES/S498988888888888888888
તે કણજ હોય?” આ પ્રમાણે વિચારીને તેણે ફરીથી પૂછયું-“અરે યાચક ! તું જે બોલે છે, તે મારા ચિત્તમાં વાત બંધબેસ્તી લાગતી નથી; તેથીજ હું વારંવાર પૂછું છું. “ભિખારીને સે જીભે હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદું જુદું બેલવું તે તમારી જાતિને ધમર છે, તેથી હું તને ફરી પૂછું છું કે-“તું જે બેલે છે તે તે કોઈને મોઢેથી સાંભળ્યું છે? અથવા તે પિતેજ તે દેખ્યું છે? અથવા ભાંગ પીને અસ્તવ્યરત બેલે તેમ તું એ હું બેલે છે? કારણ કે તે કહેલ પિળને તે હું જ અગ્રેસર છું. મારી જેટલું ધન તથા
વ્યાપારાદિકથી યુક્ત મારી સરખી ધુરાને ધારણ કરનાર આખા નગરમાં પણ બીજે કઈ નથી, તે પછી તે પિળમાં તે કયાંથીજ હોય ? અમુક કાર્ય પ્રસંગે હું અટો આવ્યો છું, હજુ મને આવ્યાને થોડા દિવસો જ થયા છે, તેથી તારી કહેલી વાત કેવી રીતે સંભવે?” આ પ્રમાણે સાંભળીને તે યાચક બે-“શું કરવા નકામે વિવાદ કરે છે ? અમે યાચકે તે હંમેશા સાચું જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવુંજ બેલનારા છીએ. હદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બેલવું તે ગુણ તે વિધાતાએ તમારી જ જાતિને આપેલ છે. જે તમને મારી વાત સાચી ન લાગતી હોય તે ત્યાં જઈને જુએ, એટલે સર્વ જણાશે. પરંતુ નગરમાં ભમતાં મેં એમ સાંભળ્યું હતું કે-આ ધનકર્મા પહેલાં તે બહુજ કૃપણ હવે અને હમણાં તે દાનગુણુવડે તેના જે કોઈ પણ જણાતું નથી.” તેથી હે શેઠ ! મેં જે બધું કહ્યું છે તે સાચું જ જાણજે. અસત્ય બલવાથી મને શું ફાયદો ?મેં તે જેવું દેખ્યું છે તેવું જ કહ્યું છે, તેમાં સંદેહ (શંકા) કરવા જેવું નથી. મેં કહ્યું તેથી ન્યૂનાધિક હું કાંઈ પણ જાણતા નથી. તમારું કલ્યાણ થાઓ. હું હવે જાઉ છું.” આમ કહીને તે યાચક ચાલતો થયો. શેઠ ધનકર્મા ઉપરની બધી વાત સાંભળીને વિચાર કરવા લાગે
BUREAUEKESEK*XXXSHARK
3886
Jan Education Inter
For Personal & Private Use Only
Daryo