________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
૫લવ સાતમે
કરતો હતે. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતાં ઓળખીને બેલા. તે યાચક પણ તેની પાસે આવીને કૂટ (કપટી) ધનકર્માનાં યશને વર્ણવતે કહેવા લાગ્ય–“અરે અમુક શેઠ ! લક્ષ્મીને આશ્રય કરીને રહેલ લક્ષમીપુર નામના નગરમાં કર્યું, બલિ વગેરે દાનેશ્વરીને ભૂલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવો, પુન્યને જાણે કે સમુહજ એકઠો થયે હોય તે, બધા દાનેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શેઠ વસે છે. તેણે મારી જેવા ઘણાઓનાં દારિદ્રય (ગરીબાઈ ને ફેડી નાખ્યા છે. વર્તમાન સમયમાં તે આ દારિદ્રયને ચૂરના, ઈચ્છાથી પણ અધિક દાન દેવાવાળે મેં કઈ જ નથી, કે સાંભળ્યો પણ નથી. તેની માતાએ તેનેજ (જન્મ આપે છે) જ છે. બધા દાતારના ગુણથી શોભતે આ દાનેશ્વરી છે, આની જે દાનેશ્વી કઈ થયે નથી, તેમ કઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરૂ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણો કહેવાને સમર્થ નથી.” આ વાત પાસેની દુકાન ઉપર બેઠેલા મૂળ ધનકર્માએ સાંભળતાંજ તેના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયે, અને તે વિચારવા લાગ્યું કે “અહો ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તે હું એકજ છું, એ નામવાળો બીજે કઈ દેખ્યો નથી, તેમ સાંભળ્યો પણ નથી ! અને હું તો અહીં છું ! અથવા આ ધનકમાં કઈ બીજે ગામથી આવ્યો છે કે શું ? ” આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી યાચકને તેણે પૂછ્યું “તમે કહેલે ધનકર્મો કયે ગામથી આવે છે ?” યાચકે કહ્યું “આવેલ છે, આવેલ છે તેમ શું પૂછો છો ? તે તે તેજ ગામને અમુક પિળને રહેવાસી છે. રૂપમાં સાક્ષાત્ તમારી જેજ છે, ગુણેમાં તે દેવથી પણ ઘણો વધારે છે.” આ પ્રમાણેની યાચક પાસેથી હકીકત સાંભળીને તેના ચિત્તમાં મેટી ચિંતા ઉભી થઈ. * આ યાચક શું બોલે છે ? તે નગરમાં મારી જે બીજો કોઈ રહેતું નથી, તો પછી મારી પિળમાં તે
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB/32GB
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org