________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
સાતમે
પલ્લવ
肉肉肉
Jain Education International
ખાઈ સ્વસ્થ થઈને કા કરીશું'. તમે પણ મારા હાથની ચાલાકી જોશે, કે આજનીજ રાત્રીમાં તેના કકડા કરીને તમને સોંપી દઇશ. પછી જેવી મારી મહેનત તમને લાગે, તેવું મને પ્રસન્નતાથી ઈનામ આપો. હું તો તમારો સેવક છું. તમારી અનુવૃત્તિ (મહેરઞાની) થીજ જીવુ` છું. તમારૂં કામ મારા માથા સાટે કરીશ.” આ પ્રમાણે કહી તેમના મનનું રંજન કરીને તેમને ઘરમાં લઈ ગયા. પછી પાન, સોપારી, ખીડી, લાડુ વિગેરેથી તેમના સત્કાર કરી ઉપરની મેડી જઈ ને ઘઉંના આટા, ધી, ગાળ વિગેરે લઇ સુંદર સાત લાડુ બનાવ્યા. તેમાં છ લાડ માટા કર્યાં તેમાં વિષ (જેર) નાખ્યું, અને સાતમા પોતાને માટે વિષરર્હિત નાના બનાવ્યેા. એ પ્રમાણે તૈયારી કરી તેમને પાંદડામાં બાંધી અથાણું વગેરે પણ તેમાં નાખી ગાંઠ બાંધી હથેાડા તથા છીણી લઈ ચારાની સાથે ઘેરથી નીકળ્યા. પછી તે સર્વે જલ્દી પેલી શિલા પાસે ગયા, ત્યાં તે ચેારાએ સાનીને શિલા બતાવી. તે પણ તેને જોઈ ને તથા સ્પર્શ કરીને મનમાં લેાભની લાતના પ્રહારથી એબાકળા થઈ ચારાની પાસે લાડુની ગાંઠ છેડીને પોતાના વિષરહિત લાડુ પોતાના હાથમાં લઈ ઓલ્યા કે હે સ્વામી! આપ મહા ભાગ્યવાન છે, આપનાપર વિશ્વભર (વિષ્ણુ) તુષ્ટમાન થયા જણાય છે, કે જેથી આટલુ બધુ અપરિમિત સુવણુ આપના હાથમાં આવ્યું, માટેતમે ભાગ્યવાન પુરૂષામાં અગ્રેસર છે. આપની કૃપાથી આજ મારૂં પણ દારિદ્રય નાશ પામ્યું છે; પરતુ પ્રથમ “ શત વિહાય લેાક્તવ્ય’’ (સે કામ મૂકીને ભોજન કરવુ) એ નીતિશાસ્ત્રના વચનને અંગીકાર કરીને આ ઘીવાળા લાડવા ખાશે. પછી સજજ થઈ ને દારિદ્રયના નાશ કરનારા આ શિલાના કકડા કરવા હુ' પ્રવૃત્ત થઈશ.” એમ કહીને તેણે છ એ જણાને એક એક મેઇક આપ્યા. તે ચેારાએ પણ પેાતાના આયુષ્યના અંત લાવનાર તે મેદક
For Personal & Private Use Only
૧૧
www.jainellbrary.org