________________
શ્રી ધન્યકુમાર ચિરત્ર
સાતમા
પહેલવ
Jain Education International
આલ્યા કે− હૈ બ્રાહ્મણ ! લાકોને ઉદ્વેગ કરનારા અને વિવેકરહિત એવા વાઘ, વાનર અને સના ઉદ્ધાર તમે તરતજ કર્યાં અને મને કાઢતાં વિલંબ કેમ કશું છે ? હું તો મનુષ્ય છું, શું સપ` વાનર ને વાઘથી પણ હું વધારે દુષ્ટ છું ? શું હું તમારા ઉપકારને ભૂલી જઈશ ? માટે મને કાલે; આ જન્મ પંત હું તમારા સેવક થઈ ને રહીશ,’ તે સાંભળીને સરલ પ્રકૃત્તિવાળા બ્રાહ્મણે વિચાર્યું કે આ સેાની સત્ય કહે છે. શું આ મનુષ્ય તિય`ંચથી પણ હલકા છે, ? જે થવાનું હોય તે થાઓ. ઉપકારીએ પંક્તિભેદ રાખવા એ ચગ્ય નથી. વળી તે વાઘ વિગેરેનુ કહેવું પણ સત્ય છે, પર ંતુ મારે એની સાથે શું કામ છે? હું દુર દેશમાં રહું છું; અને આ તે। આ દેશનેાજ રહીશ છે, તે મને શું કરશે ?' એમ વિચારીને તે બ્રાહ્મણે સાનીને પણું બહાર કાઢયા, ત્યારે સે।નીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું કે તમે મને જીવિતદાન આપ્યુ છે. માટે મારા પર કૃપા કરીને મારે ઘેર આવજો; હું અમુક ગામમાં અમુક શેરીમાં રહું છું. હું તમારી યથાશક્તિ ભક્તિ કરીશ. એ પ્રમાણે વાણીના વિલાસ કરીને તે ગયા. પછી પેલે બ્રાહ્મણ પણ અડસઠ તીથમાં અટન (ફરતા) કરતા યાત્રા કરીને કેટલેક કાળે પાછા ફર્યાં. અનુક્રમે તેજ અણ્યમાં તે આવ્યા. દૈવયેગે વાઘે તેને જોયા, અને ઓળખ્યા કે આ મારો જીવતદાતા મહા ઉપકારી છે.' એમ સ્મરણ કરીને વાઘે તેને બહુમાન અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યાં. પછી પોતે પૂ મારેલા રાજકુમારના લાખા રૂપિયાના મૂલ્યના અલંકારો (ઘરેણાએ) તે બ્રાહ્મણને આપીને કહ્યું કે હે સ્વામી ! અમને ત્રણને બહાર કાઢયા પછી તે સાનીને તમે કાઢયે હતો કે નહીં ?' બ્રાહ્મણે કહ્યું કે-તે સેનીએ અત્યંત દીનતાપૂર્વક વિનંતી કરી, એટલે મારા ચિત્તમાં ઘણી દયા આવી, તેથી મેં તેને કાઢ્યા હતા.' ત્યારે વાઘ ખેલ્યા કે તે ઠીક ન કયુ",
પણ હવે તેના સંગ
For Personal & Private Use Only
NEET
૩૧૩
www.jainelibrary.org