________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
કે , ' ભાઈ! મારી પાસે ?
આપ.” સોની બે
આપીશ.” બ્રાહ્મણે તે
સાતમો પલવ
આંતરૂ રાખવું જોઈએ ! આ મારૂ સર્વ કામ કરી આપશે; માટે વાઘે આપેલાં સર્વ અલંકારો હું અને જ હાથમાં આપીને તેનું રેકડ નાણું કરૂ.’ એમ વિચારીને તે બોલ્યા કે –“હે ભાઈ! મારી પાસે કોઈએ આપેલા ઘરેણુ છે, તે વેચીને મને જાણ કરી આપ.” સોની બેલ્યો કે– મને બતાવે એટલે આપનું કાર્ય હું શીરસાટે કરી આપીશ.” બ્રાહ્મણે તે સર્વ ઘરેણાં તેને બતાવ્યાં. તે જોઈને સનીએ તેને ઓળખ્યાં કે
અહો ! રાજગાદીને યોગ્ય થયેલા રાજકુમાર વક્ર શિક્ષાવાળા અધવડે દૂર વનમા લઈ જવાયા હતા, ત્યાં તેને કોઈ એ મારી નાંખ્યું હતું, તેને માટે રાજાએ ઘણી શોધ કરી, પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી. તેથી રાજાએ પડડ વગડાવ્યું છે કે “જે કોઈ કુમારના જીવવાની કે મરણની શોધ કરી લાવશે તેના પર હું ઘણે પ્રસનન થઇશ અને મોટું ઈનામ આપીશ.” આ પ્રમાણે ઘોષણા કરાવ્યા છતાં પણ હજુ સુધી તેની શેષ (માહિતી) મળી નથી, આજે શુદ્ધિ મળી છે, માટે હું રાજાને આ અલંકાર બતાવીને તેને પ્રીતિપાત્ર થાઉં અને રાજાને પ્રસાદ મેળવું. આમાંથી થોડુંક ઘરેણું મારા હાથમાં પણ રહેશે. આ બ્રાહ્મણનું મારે શું પ્રયોજન છે? ઉલટો અહીં રહેશે ત્યાં સુધી ખાવાપીવાને ખરચ કરાવશે.” એમ વિચારીને ઘરેણુ હાથમાં લઈને તેણે બ્રાહ્મણને કહ્યું કે-“હે સ્વામી ! સુવર્ણની પરીક્ષા તે હું જાણું છું, પણ રત્નની પરીક્ષા જાણત નથી, માટે આ આભૂષણ રત્નના વેપારીને બતાવીને નક્કી મૂલ્ય કરાવી તે વેચી ધન લઈને તમને આપીશ. તમે સુખેથી અહીં જ બેસે,' એમ કહીને તે સેની આભૂષણ લઈને રાજા પાસે ગયે, રાજાએ તેને આવવાનું કારણ પૂછયું, ત્યારે તે બે કે- કુમારની શોધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું. તે સાંભળીને રાજા પણ ઉત્સુતાથી “શું? શું ?” એમ બોલ્યો. ત્યારે સનીએ આભૂષણો દેખાડયાં. રાજાએ
Jain Education Intel
For Personal & Private Use Only
www.jainelibrary.org