________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમે ૫૯લવે
$XAMPSESSI8a8SSASASASA SSC ALBAB38
ગયે. અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે પિતાના મંત્રબળથી જળનું માર્જન (છાંટવું) વિગેરે કર્યું , પરંતુ તે સર્વ નપુંસકને વિષે તરુણીના વિલાસની જેમ નિષ્ફળ થયું. રાજાના ચારે હાથ હેઠા પડયા. રાજા નિરાશ થયો અને વિલાપ કરવા લાગ્યો. તે વખતે કેઈએ કહ્યું કે-“હે સ્વામી ! નગરમાં પડવું વગડાવો, એટલે કોઈ પણ ગુણવાન મળી આવશે.” તે સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે- જે કઈઆ કુમારને જીવાડશે, તેને રાજા લાખ રૂપિયા ઈનામ આપશે.” આ પ્રમાણે પડડુ વાગતે વાગતે જ્યાં રાજપુરુષે તે બ્રાહ્મણને ગધેડા પર બેસાડીને ફેરવતાં હતા ત્યાં આવ્યાં, તેવામાં નાગદેવતાએ દેવી શક્તિથી અદશ્યપણે ત્યાં આવીને પેલા બ્રાહ્મણના કાનમાં કહ્યું કે- હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! “રાજકુમારને હું જીવાડીશ” એવી પ્રતિજ્ઞાપૂર્વક તમે પડેહને સ્પર્શ—કરે. તે વખતે તમે અમારા ત્રણેના વચન પ્રમાણે કર્યું નહી, અગ્યને ઉપકાર કર્યો તેનું આ ફળ પ્રાપ્ત થયું છે.” પછી બ્રાહ્મણે રાજસેવકને કહ્યું કે-“મને છોડી દે, હું રાજકુમારને જીવતે કરશ.” ત્યારે રાજસેવકે રાજાની પાસે દોડતા ગયા, અને બ્રાહ્મણની હકીકત નિવેદન કરી રાજા હર્ષ પામીને બોલ્યા કે-“તે બ્રાહ્મણને બંધનથી મુક્ત કરી અહીં લઈ આવ.” સેવકે તે પ્રમાણે કરી બ્રાહ્મણને રાજા પાસે લા. રાજાએ કહ્યું કે “હે બ્રાહ્મણ ! કુમારને જીવાડે. તમે જેને માર્યો તેજ તમે પાછો દીધો એમ માનશું, અને તમારી જે વિડંબના કરી તે બદલ તમારે અધિક પૂજા સત્કાર કરશું, માટે ઉતાવળ કરે.” બ્રાહ્મણ છે કે-નીતિવિરૂદ્ધ કરવાથી હું વિડંબના પામ્યો છું, પણ હવે પછી સર્વ વૃત્તાંત નિવેદન કરીશ.” એમ બેલતે તે બ્રાહ્મણ વિષથી વ્યાપ્ત થયેલા કુમાર પાસે ગયા. ત્યાં એક મંડળ કરીને દીપ ધૂપ વિગેરે મહા આડંબરપૂર્વક માર્જન કરવા લાગ્યા. રાજા વિગેરે સર્વે તરફ ઊભા ઊભા
છે
Jain Education Inter!
For Personal & Private Use Only
www.jainelibrary.org