________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
MEMESS 欧麼医欧欧欧欧欧欧医欧欧欧恩
તત્પર રહે છે, તેઓ તાજાવડેજ મોટા ગણાય છે, પરંતુ બીજાઓ તેને મોટા ગણતા નથી.”
આ પ્રમાણે લક્ષ્મીનાં વચન સાંભળીને સરરવતી બેલી કે-“હે બહેન! એક તે તારૂં મોટું દૂષણ છે કે જેઓ તારી સેવા કરે છે, તેમને મનુષ્યભવાદિકમાં વિભાવાદિકનું સુખ દેખાડીને પછી નરકરૂપી ગર્તા (ખાડા) માં તું નાંખે છે. પિતાના આશ્રિતને ઉદ્ધાર કર એજ મહાત્માઓને ઉચિત છે. તે સાંભળીને લકમી બોલી કે-“હે બહેન ! તું પંડિતા થઈને શ્રુતિનું (શાઅ) જડપણું કેમ પ્રગટ કરે છે ? હું કેવળ નરકમાં નાખુ છું એમ નથી, પરંતુ મેહરાજાના પ્રેરેલા વિષય, અવિદ્યા, વ્યસન અને કામગ વિગેરે નરકમાં નાંખે છે. મારા બળે કરીને ધીમે ધીમે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી પરમપદ (મોક્ષ)નું સાધન સ્વીકારી ચિદાનંદને પામેલા પણ સંભળાય છે. શાસ્ત્રમાં પણ “કનકાનુક્તિઃ(સુવર્ણથી મુક્તિ) મળે છે એમ સંભળાય છે, અને તારા કહેવા પ્રમાણે હોય તે તે મહાઅદભૂત અનંતા શ્રુતકેવળીઓ પણ મહરાજાના પ્રેરેલા પ્રમાદના આચરવડે તિય" ચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તેમાં શું તારે દેષ છે ?” તે સાંભળીને સ્મિત કરતી સરસ્વતી બેલી કે-“હે વ્હેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહત્વને પિષણ કરનાર એકજ વાક્ય હું કહું છું તે સાંભળ કે- જે કઈ આપણી પ્રાપ્તિ કરીને સત્સંગ અંગીકાર કરે અને વિવેકરૂપી લેચન (આંખ) મેળવીને ત્રિવર્ગ (ધર્મ–અર્થ કામ)નું સાધન કરે તે પરમપદને પામે. એ આ સર્વ વાતનું રહસ્ય છે. લકમી બેલી-એ સત્ય છે.” આ પ્રમાણે તે બન્ને દેવીઓને વિવાદ ભાગે, એટલે તે બન્ને પિતાપિતાને સ્થાને ગઈ.
Jain Education Interational
For Personal & Private Use Only
www
inbrary.org