________________
શ્રી
ધન્યકુમાર
ચરિત ભાગ-૧
૫લવ સાતમો
ઇતિ લમીસરસ્વઃ સંવાદઃ ઉપલે સંવાદ સંભળાવીને વળી તે કપટથી ઘરમાં પ્રવેશેલ ચારણુ બે કે-“ આ પ્રમાણે પુરાણાદિકમાં પણ કહેલ છે, તેથી હે ભાઈએ ! સાંભળે.
दान' भोगा नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य ।
यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति ॥१॥ * દાન, ભેગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે દાન દેતો નથી, તેમજ જે લદ્દમીને ભગવતે પણ નથી, તેની લમીની ત્રીજી ગતિ (નાશ) થાય છે.” (૧) આમ હોવાથી સત્ પુરૂષને લક્ષમી મળતાં તેનું ઉત્તમ ફળ દાન છે. ભેગ તેનું મધ્યમ ફળ છે. જે પુરૂષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે મધ્યમ ફળ મેળવને નથી, તેને તેની લક્ષમીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ) મળે છે. પૂર્વ પુણ્યને ક્ષય થાય એટલે લક્ષમી તે દુર્ગતિમાં ભ્રમણ કરવાનું આપીને ચાલી જાય છે કહ્યું છે કે –
पृथिव्याभरणं पुरुषः, पुरूषाभरणं प्रधानतरलक्ष्मी
लक्ष्म्यभरणं दानं, दानाभरणं सुपात्रं च ॥ પુષ્યિનું આભૂષણ પુરૂષ છે, પુરૂષનું આભૂષણ ઉત્તમ લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણ દાન છે, અને દાનનું આભૂષણ સુપાત્ર છે.”
Jan Education Intema
For Personal & Private Use Only
wwwinbrary.org