________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
Jain Education Inter
WEAR 20
ખુશીથી ખાધા અને તૃપ્ત થયા. પછી સેાનીએ કહ્યું કે- મારી સાથે કૂવાને કાંઠે ચાલે, હુ' પાણી સીંચુ, તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઇ જાઓ.” ત્યારે તે સર્વે કૂવા પાસે ગયા. સેાનીએ કૂવામાંથી પાણી કાઢીને સને જળપાન કરાવ્યું અને પોતે પણ પીધું. તે વખતે પાણી પીવાથી તે સેાનીને નિહાર (કળશીયે) કરવાની ઈચ્છા થઇ, તેથી તે જળપાત્ર (લેટ) લઈને દેહુ ચિંતા માટે ગયે. ત્યારે ચારા એકઠા થઈ ને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શિલાના કકડા કરવા માંડીશું” ત્યારે નીતિશાસ્ત્રને જાણનાર એક જણે કહ્યું કે- આપણે એક કામ ઠીક ન કર્યુ.” ખીજાએ પૂછ્યું કે-શું ? ' તેણે કહ્યુ કે–સાનીને આપણે અહીં લાવ્યા, અને તેને સુવણુ ખતાવ્યુ તે ઠીક ન કર્યું. શાસ્ત્રમાં તેમજ લાકમાં પણ પ્રસિદ્ધ છે કે સાનીને વિશ્વાસ ન કરવા. પૂર્વે આપણે એક વાર્તામાં પણ શું નથી સાંભળ્યું કે–કોઇ જંગલમાં એક કૂવામાં વાઘ, વાનર, સર્પ અને સેાની પડેલા હતા, તેમાંથી પહેલા ત્રણને કોઈ એક પથિક (મુસાફર) બ્રાહ્મણે બહાર કાઢ્યા. ત્યારે તે ત્રણે જણુ તે બ્રાહ્મણને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હું ભટ્ટજી ! તમે અમારાપર નિષ્કારણ ઉપકાર કર્યાં છે, તેના બદલામાં અમે સેંકડા ઉપકારો કરીએ તો પણ તમારા ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તો પણ કોઇ શુભ અવસરે કૃપા કરીને અમારે ઘેર પધારો, યથાશક્તિ અમે આપની સેવા કરશું, પણ હમણા આ કૂવામાં જે મનુષ્ય છે તેને તમે કાઢશે નહીં; કેમકે જાતના સેાની છે, માટે તે ઉપકારને અયેાગ્ય છે. આ પ્રમાણે ઘણી વિનતિ કરીને તે વાઘ વાનર અને સર્પ પોતપોતને સ્થાતે ગયા. ત્યાર પછી બ્રાહ્મણુ શંકામાં પડ્યો છતાં વિચાર કરવા લાગ્યા કે આ સાનીને કાઢું કે નહી ?’ એવા સ’શરૂપી હિ"ડાળા પર તેનુ મન હીંચકવા લાગ્યુ.. તે વખતે કૂવાની અંદર રહેલા સાની
For Personal & Private Use Only
૫૫ ૫ WT 9.3088
网友8
૩૧૨
www.jainellbrary.org