________________
શ્રી ધન્યકુમારે ચાર ભાગ ૧
સાતમો ૫લવ.
8888888888888888888888888888
રીતે કહી બતાવી. તે સાંભળીને મનમાં આશ્ચર્ય પામીને સનીએ વિચાર્યું કે- ચેરેની વાત છેટી હોય નહી. કેમ કહેવાય છે કે મહાપુરૂષમાં બત્રીસ લક્ષણ હોય છે, અને એમાં છત્રીસ લક્ષણ હોય છે. પૂર્ણ ખાત્રી વિના આ લોકો અહીં આવે નહીં. હવે આ લેકની સાથે જઈશ, અને તેઓના કહેવા પ્રમાણે કરી આપીશ, ત્યારે તેઓ મને તે એક ઘડી, બે ઘડી કે ઘણામાં ઘણી ત્રણ ઘડી જેટલું સોનું આપશે, અને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન તે આ સર્વે ગ્રહણ કરશે. ઘણું ધન હોવાથી ઘેર તે અધું પણ આવશે નહિ. “રાંધનારીને ધુમાડે” એ કહેવત પ્રમાણે હું તે થોડુંકજ લઈને ઘેર આવીશ. તેથી હું બુદ્ધિવડે એવું કરું કે તે સર્વ ધન મારૂં થાય, ત્યારેજ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક કહેવાય આ ચારે પારકા ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા છે તેથી તેઓને ઠગવામાં દેષ છે? ઘણા લેકેને દુઃખ આપનારાઓને તે નિગ્રહ કરેજ જોઈ એ, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ ચોરીના બાપદાદાએ કાંઈ થાપણુ મુકેલું નથી, કે જેથી, લેકવિરૂદ્ધ કર્યાનું પણ પાપ લાગે. તેથી આમને નિગ્રહ (મારી) કરીને તે સર્વ ધન હું મારે સ્વાધિન કરી લઉં, મારા ભાગ્યવડે આકર્ષાઈને જ આ લકે અહીં મને કહેવા આવ્યા છે, માટે મુખમાં આવેલું કેમ છેડી દઉં?” આ પ્રમાણે વિચારીને તેણે એને કહ્યું કે- “હે ઠોકર ! આજે હજુ સાંજે મેં ભેજન કર્યું નથી, ભજન હવે તૈયાર થાય છે. તમે પણ ભૂખ્યા હશે, કામ પણ ઘણી મહેનતનું છે, વળી ભૂખ હોય ત્યાંસુધી બળની રકૃતિ પણ થતી નથી, અને બળ વિના કાર્ય સાધી શકાય તેવું નથી, તેથી માત્ર બે ઘડી અહીં તમે બેસે, તેટલામાં હું પુષ્કળ ઘીવાળા લાડુ બનાવી લઉં પછી તે લાડવા લઈને આપણે જઈએ. ત્યાં લઈને લાડવા
BEE28888888888888888888888888
પણ ઘણી મરવું નથી. હું મા
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org