________________
શ્રી અન્ય માર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલ્લવ
9825882888888888888835983
ખેદ પામીને તારાથી વિમુખ થાય છે, તેઓ તારે ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતા નથી વળી જેઓ તારા૫ર અત્યંત આસકત છે, તેઓ પણ મને તે ઈચછે જ, શાસ્ત્રને અભ્યાસ પણ મને મેળવવા માટે કરે છે. નિર્ગુણી પુરૂષોમાં અનેક પ્રકારે અછતા ગુણોને પણ આરેપ કરીને મારે માટેજ તેમની
સ્તુતિ (પ્રશંસા) કરે છે. એમ કરતાં જે કદાચ તેમને મારે સંગ થાય છે તે તેઓ ગર્વ સહિત પ્રફુલ્લિત થાય છે. નહી તો ખેદ પામે છે, અને ફરીથી પણ મારે માટે જ વિવિધ પ્રકારની વિદ્વતા ભરેલી ચતુરાઈ બતાવે છે, તેમ કરતાં પણ જે મારી પ્રાપ્તિ ન થાય તે અનેક પ્રકારની ખુશામત કરે છે, નહી કરવા લાયક કાર્યો કરે છે નહીં સેવવા લાયકની સેવા કરે છે. વિદ્વાને માં જે કાંઈ દૂષણ હોય છે. તે દૂષણપણે જ નિદાય છે, પણ જેઓ મારા સંગવાળા છે. તેઓના તે દેષ પણ ગુણપણે ગવાય છે.
आलस्य स्थिरतामुपैति भजते चापल्यमुद्योगितां, मूकत्वं मितभाषितां वितनुते मौढयं भवेदार्जवम्। पात्रापात्र विचारणाविरहिता यच्छत्युदारात्मतां, मातर्लक्ष्मी ! तवप्रसादवशतो दोषा अमी स्युर्गुणाः ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org