________________
धृष्टः पश्चि वसति च सदा दूरत स्त्वप्रगल्भः ।
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ '
क्षांत्या भीरु र्यदिन सहते प्रायशो नाभिजात, सेवा धर्मः परमगह योगिनामप्योगम्य ॥२॥
સાતમે ૫૯લવ
આળસ સ્થિરતારૂપ ગણાય છે. ચપળતા ઉદ્યોગીપણું પામે છે મુંગાપણું ઓછા બેલપણુને વિસ્તાર છે, મૂર્ખતા સરળતારૂપ બને છે. પાત્ર અને અપાત્રની વિચારણાને અવિવેક ઉદારતારૂપ બને છે, આ રીતે હે લહમીમાતા ! તમારી કૃપાથી માણસમાં રહેલા તે તે દેશે પણ ગુણારૂપ થાય છે (૧) “અને મારાથી જે રહિત હોય તે તેના ગુણે પણ દોષપણાને પામે છે. માણસ ને મૌન રહે તે આ મુંગો છે એમ કહે છે, જે બોલવાચાલવામાં કુશળ હોય તે એને વાયડે કે બટક બેલે ગણવામાં આવે છે, નજીકમાં રહે તે ધિદ્રો કે કાયર ગણવામાં આવે છે અને જે દૂર રહે તે સ્નેહવિનાને કહેવામાં આવે છે ક્ષમાથી સહન કરે તે બીકણ–ડરપોક ગણવામાં આવે અને સહન ન કરે અને સામે થાય તે કહે આનામાં ખાનદાની જ નથી આ રીતે સેવા ધર્મ એટલે બધે ગહન છે કે યેગી પુરૂષો દ્વારા પણ જાણી શકાતું નથી (૨)
888888888883%8888888888888
૨૨૧
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org