________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
NEA
Jain Education International
ત્યાં રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર શેખચલ્લી પુરૂષની જેમ આત ધ્યાનમાં તલ્લીન થઈને તે ફરીથી વિચાર કરવા લાગ્યા કે કોઇ પણ ઉપાયથી આ સુવઈને હું ગ્રાણુ કરૂ? આ પ્રમાણે વિચારતા તે ત્યાં જ ઉભા રહ્યો અને તર્ક વિતર્કમાં ગ થઇ ગયા, ખીજો સેવક કે જે ગામ તરફ ચાલ્યા ગયા હતા તે કેટલેક દૂર જઈ ને વિચાર કરવા લાગ્યું કે-“ રાજાએ અમને બન્નેને આજ્ઞા કરીને મેાકલ્યા હતા, તેમાંથી હું એકલા જઇને રાજાને વૃત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા મને પૂજશે કે તારી સાથે બીજા હતા તે કયાં ગયા ? તે વખતે હું શું જવાબ આપીશ ? ખરા જવાબ આપવાથી શું થશે ? તે શી રીતે જણી શકાય માટે એકલા જવું ચેાગ્ય મથી, તેને લઈ નેજ જાઉં.” એમ વિચારીને કોઈ ઉંચે સ્થાને ચડીને મેટે સ્વરે તેને એલાવવા લાગ્યા. તે પેલાએ સાંભળ્યું, પરંતુ દ્રવ્યના લાભથી તે ઘેલેા થયેલા હતા, તેથી તેણે પણ ચે સ્થાને ચડીને હાથના અભિનયપૂર્વક મોટા શબ્દથી જવાખ આપ્યા કે−‘ તું જા, જા, હું પાછળથી આવુ છું. તે સાંભળીને ખીજાએ ફરીથી તેને બેલાબ્વે, તે પણ પહેલાએ તેને તેજ જવાબ આપ્યા. એમ ઘણી વાર ખેલાવ્યા છતાં પણ તે આવ્યા નહિ, ત્યારે ખીજાના મનમાં શંકા થઈ કે મેં ઘણીવાર ખેલાવ્યે છતાં તે કેમ આવતા નથી ? કાંઈ પણ કારણ હાવું જોઈ એ, માટે હું પણ ત્યાં જઈ ને જોઉં.' એમ વિચારીને માથી પાછા ફરી તે તેના તરફ ચાલ્યો. તેને આવતા જોઇને પહેલાએ બૂમ પાડી કે−તું જા, જા, હું પણ આવુ છું, ફોગટ કાળક્ષેપ (મેડુ' ) કેમ કરે છે?' આ પ્રમાણે કહ્યા છતાં પણ તે શંકાને લીધે ત્યાં ગયા એટલે તે પણ સુવર્ણ`મય શિલા જોઈ વિસ્મય પામી માથુ' હલાવતે ખાળ્યેા કે“ હે ભાઈ ! મેં તારૂ કુટિલપણું જાણ્યું. મને પણ છેતરે છે કે ? શું આ અરણ્યમાં રહેલુ' સુવર્ણ એક્લેાજ ગ્રહણ કરીશ? આટલું
For Personal & Private Use Only
肉肉肉肉饭
PROFES
303
www.jainelibrary.org