________________
શ્રી ધન્યકુમાર ચારત્ર
ભાગ ૧
સાતમા પહેલવ
Jain Education International
થાય.” આ પ્રમાણે તે તપસ્વી સકલ્પવિકલ્પના સમૂહમાં ગ થયા, તેવામાં ત્યાં વિવિધ શસ્રોને હાથમાં રાખીને છ ચારો આવ્યા. તે નગ્ન જટિલને જોઈને તેને નમીને ખેલ્યા કે- હે સ્વામી ! આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહે છે ?” આ પ્રમાણે તે ચારેનુ વચન સાંભળીને જિટલ એલ્યુ કે અમારા જેવા નિઃસ’ગ તપસ્વીઓને વનમાં રહેવું જ ક્લ્યાણકારી છે. જેએ મહા તપસ્વી છે, તેએની આજ રીતિ છે; પર`તુ તમે આવા રાત્રિને સમયે ઘરના ત્યાગ કરીને વનમાં કેમ આવ્યે છે ?” ત્યારે તેઓ ખેલ્યા કે- તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય ખેલવુ જોઇએ ? અમે તો ચાર છીએ અને આ દુઃખે કરીને પૂરી શકાય તેત્રા ઉદર (પેટ) ને પૂર્ણ કરવા માટે ચારી કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને જટિલે વિચાયુ` કે-“ આ ધનના અથી છે. અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવુ.” એમ વિચારીને તેણે તેમને કહ્યું કે હું ચારા ! જો તમે મારા કહ્યા પ્રમાણે કરો તેા તમને દરેકને હજાર હજાર સેાનામહેાર આપુ'.” ચારા મેલ્યા કે-“ બહુ સારૂ'; અમે તમારા સેવકોજ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કશુ’.’ ત્યારે જિટલે તેમને તે શિલા દેખાડીને કહ્યુ કે-“ મેં તપસ્યાની શક્તિવડે વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાન્યેા છે. તેથી હવે આના કકડા કરીને આના તીર્થોમાં વ્યય કરવા છે, માટે તમે આના કકડા કરી આપે.' આ પ્રમાણે તે જટિલની વાણી સાંભળીને તથા તે શિલાને જોઈને લેાભસાગરમાં મગ્ન થયેલા તે ચારેા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે- હૈ ભાઇ ! જિટલની ભરચના જાણીકે ? તે કહે છે કે મને દેવતાએ નિધિ દેખાડયા. પણ આ તેા પૂર્વે કોઈ રાજાએ સુવર્ણના રસથી આ
આ
For Personal & Private Use Only
૩૦૭
www.airnellbrary.org