________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલ્લવ
欧欧欧欧底底图区欧悠悠底欧欧欧欧晓冬应
ઝળકે છે ?' બીજે બોલ્યો કે શા માટે ફગટ અરયમાં ભટકવું જોઈએ? પ્રયજન વિના નકામો પ્રયાસ કરવાથી શું ફળ? આ તે ધેરી માગ છે, ઘણા માણસો અહીથી પહેલાં પણ ગયા હશે, જે કાંઈક ગ્રહણ કરવા જેવી તે વસ્તુ હોય, તે તેમણે જ ગ્રહણ કરી ન હોય ? માટે જલદી ચ લે. રાજા પાસે જઈ કાર્ય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ સ્નાન ભેજનાદિક કરી માગને શ્રમ થાક દૂર કરી રવસ્થ થઈ એ આ પ્રમાણે તેનું વચન સંભળીને પહેલા બે કે –“હે ભાઈ ! મારા મનમાં તે મોટું આશ્ચર્ય (થાય) ભાસે છે. માટે હું તો ત્યાં જઈને નિર્ણય કરીશ.” બીજાએ કહ્યું-ખુશીથી તું જા, તારા બાપદાદાએ ત્યાં થાપણુ મૂકેલી છે. તેથી તેનું પટકું બાંધીને ઘેર આવજે. મારી શંકા તારે જરા પણ કરવી નહીં', કે એમાં | ભાગ દેવો પડશે, મારે ભાગ જોઈ તે નથી, માટે તારે મને ભાગ આપે નહીં તુ જ લઈને સુખી થા.” એમ કહીને બીજે જદી ગામ તરફ ચાલ્યો અને પહેલા તે તેનાથી જુદો પડીને તે શિલા પાસે ગયે. ત્યાં તેણે રેતીમાં દટાયેલી શિલાને એક ખુણે જાત્ય સુવર્ણમય છે. તે જોઈ ને મનમાં આશ્ચર્ય પામી | વિચારવા લાગ્ય-અહો ! બહુ સારૂ થયું કે મારે સોબતી ન આવ્યો. જે કદાચ આવ્યા હતા તે તેને ભાગ આપવો પડત. મારાજ ભાગ્યને ઉદય થયું છે. હવે હું જોઉં તે ખરે કે આ સુવર્ણ કેટલુંક છે? એમ વિચારીને તે રેતીને હાથ વડે દૂર કરવા લાગે અને જોયું તો તે અપરિમિત મોટી શિલા જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જે થઈ જઈ વિચારવા લાગ્યો-“અહો ! મારૂ અદ્ભુત ભાગ્ય છે કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા પર આજે દેવ તુષ્ટમાન થયા છે. આટલા લાલ થી તે હું રાજ્ય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘેડા, પાયદળ વિગેરે સૌન્ય તૈયાર કરીશ. પછી બળવાન થઈ અમુક દેશને જીતીને
૩૦૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org