________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમો ૫દલવ
ડોશી બેલી કે-“હે કુળવતી ! મારે પહેલાં તે ઘણા કુટુંબીઓ હતા, તે સર્વે મરી ગયા છે. શું કરવું ? કર્મની ગતિ અનિર્વાશ્ય ન કહી શકાય તેવી) છે! કેણુ જ ણે છે કે શું થયું અને શું થશે? હમણાં તે હું એકલી જ છું, આવાં પાત્રે તે માટે ઘણું છે, પણ મારી ચાકરી કરે તેવું કોઈ નથી. જે કઈ મારી સેવા કરે, અને મારી જીંદગી પર્યત મારી અનુકૂળતાએ વર્તે તેને હું મારું સર્વસ્વ આપી દઉં', મારે રાખીને શું કરવું છે? લમી કેઈની સાથે ગઈ નથી અને જશે પણ નહીં.” એમ કહીને ડોશીએ ઝેળી ઉઘાડીને તે વહુને બતાવી. વહુ ઝેળીની અંદર જોવા લાગી, તે તેમાં અનેક રત્નમય પાત્રો, અનેક રત્નના વિષે અલભ્ય હતાં, તેણીએ કઈ પણ વખત નજરે પણ જોયાં નહેતાં તેવા તે હતા, તથા તેમાં સ્ત્રી અને આભૂષણો તથા અનેક મેતીના અલંકારે જેયા. તે દરેક કરોડ કરોડનાં મૂલ્યવાળાં હતાં, અને પૃથ્વીને પુરૂષને પહેરવા યોગ્ય ઉંચા કિંમતી વસ્ત્રો અને બીજા પદાર્થો પણ હતા. તે વહુ તે આ સર્વ વસ્ત્ર આભરણ વિગેરે જેને કથા સાંભળવાનું તે ભૂલી જ ગઈ અને તેણીના ચિત્તમાં લેભ પેઠો. લેભથી રંજીત થયેલી તે વહુ બેલી કે-“હે ડોશી મા ! શા માટે તમે દુઃખી થાઓ છે? તમારી સેવા હું કરીશ, તમે તો મારી માતા સમાન છે, અને હું તમારી પુત્રી છું. હું મન, વચન કાયાથી તમારી જીંદગી પર્યત શુદ્ધ સેવા કરીશ. તેમાં તમારે કાંઈ પણ શંકા રાખવી નહી, અને કાંઈ પણ ભેદ રાખવો નહીં. ઘરમાં આવે, અને આ ભદ્રાસનપર સુખેથી બેસે.” ત્યારે તે વૃદ્ધા ધીમે ધીમે પગલાં ભરતી જેમ તેમ મધ્યના દ્વારની પાસે આવીને ભદ્રાસન પર બેઠી. તે વહુ ખમા, ખમા.” એમ બેલતી દાસીની જેમ તેની પાસે ઉભી રહીને તે ડોશીની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ તે વહુને પૂછયું કે-“હે પુત્રી ! તું મને અહીં રાખવાને
Jain Education International
For Personal & Private Use Only
ainelibrary.org