________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
$&#
Jain Education International
આવેલા છે, તેની પાસે ધર્મનુ શ્રવણ કરે છે, પણ તેને હમણાંજ ખેલાવુ છું.” વૃદ્ધાએ કહ્યું-“જો એમ હાય તા તેને ધર્માંશ્રવણમાં અંતરાય ન કરવે.” શેઠાણી ખેલી—અરે ! એવા તેા પોતાના ઉદરનિર્વાહને માટે ઘણાએ આવે. તેથી થ્રુ ઘરનુ` કા` બગડવા દેવું ? ” એમ કહીને તે શેઠાણી દોડતી દોડતી જે ભાગની અંદર રહીને વહુએ સાંભળતી હતી ત્યાં જઈને તેના બારણામાં ઉભી રહી પોતાના એક સેવકને બે ત્રણ બૂમ પાડીને બેલાબ્વે, એટલે તે પણ શ્રવણમાં તલ્લીન થયેલે હાવાથી મનમાં દુભાતા દુભાતા આવ્યા. શેઠાણીએ કહ્યું કે- તું શેઠના કાનમાં જઈ ને કહે કે તમને ઘરમાં શેઠાણી ખેલાવે છે.” તે ચાકરે તે પ્રમાણે શેઠને કહ્યું, ત્યારે શેઠે ક્રોધથી કહ્યું કે-“ એવું શું મોટુ કામ આવી પડયું છે કે જેથી આવે સમયે એલાવે છે? માટે જા, અને કહે કે કામ હોય તે હમણાં રાખી મૂકો. ચાર ઘડી પછી આવીશ. હુમણાં તે છાનામાના આ અમૃતના જેવી ધર્માંકથાનું શ્રવણુ કરો.” તે સાંભળીને તે પ્રમાણે નાકરે કહ્યું. ત્યારે તે ફરીથી બેલી કે ફરીથી શેઠને કહે કે ઘણુ' અગત્યનુ' કામ છે, માટે ઘરમાં આવે.” ત્યારે તે ચાકર ખેલ્યા કે“ હું તો હવે નહિ જાઉ; મારાપર શેઠ ગુસ્સે થાય છે, માટે બીન્તને એ કામ બતાવેા.” ત્યારે શેઠાણીએ બીજા ચાકર પાસે શેઠને કહેવરાવ્યું. તેને પણ શેઠે તેજ જવાબ આપ્યા. છેવટે શેઠાણી બારણાં ઉઘાડી લેાકલજ્જાના ત્યાગ કરી મુખને બહાર કાઢી શેઠ પ્રત્યે એટલી કેહે સ્વામી ! જલદી ઘરમાં આવે, ઘણું મેટું કામ આવી પડયુ છે.' ત્યારે શેઠે વિચાર કર્યો કે-ખરેખર કાંઈક રાજકાય આવ્યું. જણાય છે, નહી તે લાજ છેડીને આટલા બધા લેાકેા બેઠાં છતાં કેમ મેહું કાઢીને ખેલે ? માટે મારે અવશ્ય જવુ જોઈએ.” એમ વિચારીને તે મહા મુશ્કેલીથી ઉડયેા. જલદી ઘરમાં આવીને ખેલ્યું- અરે ! ખેલ, ખેલ, કેમ ધમ શ્રવણમાં અંતરાય
For Personal & Private Use Only
૨૯૧
www.jainelibrary.org