________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
3
WE88
Jain Education International
આપી વર્ણવે છે? માટે મેં તને જાણી કે તું મહામુખ` છે. તું આવડી મેાટી ઉમરની થઈ છે, તે પણ વખત એવખતને હજી જાણતી નથી. કદાચ કઈ માઢુ માણસ અયોગ્ય અવસરે આપણે ઘેર આવ્યું હાય, તે તેને ચેગ્ય સન્માન અને શિષ્ટાચાર કરીને વિદાય કરી પોતાના કાર્ય માં સાવધાન થાય તેજ ડાહ્યા કહેવાય, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહિ.” આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહુ એટલી કે“આપે કહ્યું તે ખરાખર છે, પરંતુ એકવાર અહીં આવીને મારૂ એક વચન સાંભળીને પછી ખુશીથી જાએ. શા માટે નકામા લોકોને સંભળાવા છે ?” તે સાંભળીને સાસુ ભ્રકુટી ચડાવીને નેત્રને વાંકા કરતી આવી, અને ખેલી લે, આ આવી, શુ કહે છે ?' ત્યારે તે વહુએ પાતાની કક્ષા (બગલમાં) લુગડાની અંદર રાખેલું રત્ન જડીત સુવણુનું પાત્ર દેખાડયું તે જોતાંજ સૂર્યંના ઉદય થતાં કમળની જેમ સાસુનું મુખ વિકવર થયું. હાસ્ય અને વિસ્મયસહિત તેણીએ વહુને પૂછ્યું કે−‘ હે પુત્રી ! આ તારા હાથમાં કયાંથી આવ્યું ?’ વહુએ કહ્યું–હુ પૂજ્ય ! આજે તમારા ભાગ્યના ઉદયવડે ગંગાનદી પેાતાની મેળે જ વગર ખેલાવી આવી છે, તે તમે કેમ મારાપર કાપ કરેા છે ? તમે પૂરી વાત જાણ્યા વિના મને ધ્રુવચન કહ્યાં, તે તમારી જેવાને ચગ્ય નથી. તમારા ચરણની સેવા કરતાં મારી આટલી ઉંમર ગઈ, તે સ` આજે ઘરના સર્વે માણસે વચ્ચે તમે નિષ્ફળ કરી. હું તમને શુ` જવામ આપું ? કોઈક વાત પૂજ્યને કહેવા ચેગ્ય હેાય અને કોઇ ન પણ હોય, કોઈ વચન પ્રગટ કહેવા જેવુ હાય અને કોઇ એકાંતમાં ચાર કાનેજ રાખવા જેવુ' હાય તેથી બધાના સાંભળતાં તમને શું કહું? હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો.’’ આ પ્રમાણે વહુનાં વચન સાંભળીને સાસુ બેલી કે હું પડતા ! હું જાણુ છું કે તું ડાહી છે, સમયને જાણનારી છે અને ઘરના અલંકારરૂપ છે. પણ શું
For Personal & Private Use Only
૧૮૯
www.jainellbrary.org