________________
ધન્યકુમાર
ચાર ભાગ ૧
સાતમે પલવ
જ
આવું મળશે નહીં. આ ફણ લાખ મરેથી પણ વધારે મેઘે છે, એક ઘડી પણ જન્મ અને આખા જીવતરને સફળ કરનારી છે, માટે જ દી જઇને તેને ૬ જા આપી પાછી આવ,” આ પ્રમાણે વારંવાર સાસુએ કહ્યું, ત્યારે સાસુનું વચન અનુલંધનીય છે. એમ જ ણી એક વહુ એ કાર્ય દુકર માનતી હોય તેમ કાંઈક બડબડતી દોડતી ગઈ, અને કાર ઉધાડીને તે ફેશનેક હેવા લાગી કે- “અરે રાંડ શી ! કેમ પિકાર કરે છે? અમૃત પાનની જેમ સંસારની પીડાને નાશ કરનારૂં ધર્મના રહસ્યવાળું વચન સંભાળવામાં અમને કેમ વિત કરે છે? તારે શું જોઈએ છે તે કહે અને લઈને ચ હીથી ચાલી જા.” તે સાંભળીને વૃદ્ધા બેલી કે-“હે ભાગ્યવતી પુત્રી ! ધર્મ સાંભળવાનું ફળ દયા વિના સર્વ વૃથા (નકામુ) છે, માટે દયા કરીને મને જળપાન કરાવ. મને ઘણી તરસ લાગી છે. મારું ગળું તરસે સુકાઈ જાય છે તે સાંભળીને તે વહુએ તરત જળને કળશ ભરી લાવીને કહ્યું કે-“લે તારું પાત્ર જલદી કાઢ, આ પાણી લઈને અહીથી જા મારે તે એક ઘડી પણ લાખની જાય છે, તેનું એક એક વચન ચિંતામણિ નથી પણ અધિક છે, માટે આ પાણી ૯ઈને અહીંથી ચાલી જા.” વૃદ્ધા બેલી કે-“હે ભાગ્યશાળી બહેન ! હું વૃદ્ધ છું, માટે ધીમે ધીમે પાત્ર કાઢું છું” એમ કહીને તે ડોશીએ પિતાની ઝોળીને એક ખુણે ઉઘાડીને તેમાંથી એક રત્નમય પાત્ર બહાર કાઢી તેને પોતાના હાથમાં રાખી પાણી લેવા માટે પિતાને હાથ લાંબે કર્યો તે વખતે તે વહુ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કઈ વખત નહીં દીઠેલું એવું તે પાત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામી હતી બોલી કે- “હે ડોશી મા! તમારી પાસે આવું પાત્ર કયાંથી ? જ્યારે તમારી પાસે આવું પાત્ર છે, ત્યારે તમે દુઃખી કેમ થાઓ છે ? તમારૂં કઈ સગુંવહાલું નથી?”
Jain Education Intematona
For Personal & Private Use Only
www.jainelibrary.org