________________
ધન્યકુમાર
ચારિત્ર ભાગ ૧
સાતમે પલ્લવ
SREZZESSSSSSSSSSSSSSSB
થઈ ગયા. એથે પુત્ર સેનામહોરથી ભરેલ પિતાને કળશ દેખીને બહુ સંતેષ પામ્ય-આનંદિત થયે. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કેણુ રાજી થતું નથી ? આ ચે ભાઈ ના હતું, છતાં પણ તે હમીવડે મોટાઈ પામે. નાને મણિ પણ કાંતિવાળો હોય તે શું કિંમત નથી પામતે ? હવે ત્રણે ભાઈ એ લાભથી તેમના મનમાં ક્ષોભ થવાથી, તેમના મન પરાભવ પામવાથી તેમને ન શોભે તેવાં હલકાં વચનો નાના ભાઈ પ્રત્યે બેલવા લાગ્યા, અને તે સેનામહોરમાં પિતાને ભાગ માગવા લાગ્યા. તે સાંભળીને નાનો ભાઈ બેલ્યો કે- મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારા ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્ર કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળયું તેમાં હું શું કરૂ? કદાચ તે મારા ત્રણમાંથી કોઈએ લેભથી તે કળશમાંથી દ્રવ્ય લઈ લીધું હશે તો પણ કોને ખબર છે? તેમાં મારે શું દેષ? દેષ તમારા કર્મો જ છે.” આ પ્રમાણે લજજા રહિત બેલતા તે નાના ભાઈએ કોઈને ભાગ આપે નહિ, આ પ્રમાણે થવાથી અરસપરસને સ્નેહુ ઢીલો પડી ગયો, અને હંમેશા તેમના ઘરમાં કજીયે થવા માંડે ઘણુ દિવસ કલેશ ચાલે ત્યારે કલેશથી તેઓના મન ખેદાણા, અને ચેખે ન્યાય મેળવવા માટે જેવી રીતે વરસાદ જળ મેળવવા માટે સમુદ્ર પાસે જાય તેવી રીતે તેઓ બજારમાં આવ્યા; બજારમાં માધ્યસ્થભાવ ધારણ કરનારા સર્વે વ્યાપારીઓ પણ તેઓના કલેશની વાર્તા સાંભળીને પિતપતાના બુદ્ધિભવને ઉપયોગ કરવા લાગ્યા. તેઓ અંતે થાકયા, અને હિંમુઢ થઈ ગયા, પણ કાંઈ નિર્ણય કરી શકયા નહિ. ત્યારે તેઓએ છેવટે કહ્યું કે-“ રાજદરબારમાં ઘણા બુદ્ધિશાળી માણસો હોય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્ય ઉદયના બળથી બધી વાત સમજાશે-સીધી થઈ જશે.” આ પ્રમાણેને વ્યાપારીઓને
%E
Jan Education International
For Personal & Private Use Only